કસરત કર્યા વગર આવી રીતે બર્ન કરો પોતાની કેલરી, બનો પતળા

કસરત કરીને તો બધા વજન ઓછું કરે જ છે. તેમાં શું નવાઇ પણ આજે અમે તમને કેટલીક તેવી ટ્રીક અને ટિપ્સ બતાવીશું જેનાથી તમે જીમમાં પરસેવા પાડ્યા વિના પણ કેલરી દૂર કરી શકો છો. તો જો તમે પતળા થવા માંગો છો અને તે પણ થોડી ઓછી મહેનત કરીને તો આ ઉપાયો ટ્રાય કરી જુઓ.

આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં આપણને મન તો જરૂરથી થાય છે કે આપણે પણ જીમ જઇએ પણ માત્ર ઇચ્છા કરવાથી થઇ જતું હોત તો શું જોયતું હતું. માટે અમે તમારી માટે કેટલાક અનોખા તરીકા લાવ્યા છીએ. જે કરવાથી તમારી ફેટ તો જરૂરથી ચોક્કસથી બર્ન થશે જ. તો હવે જો તમે પણ જાત જાતની દવાઓ, કસરતો, ડાયટિંગથી કંટાળ્યા હોવ તો આ અનોખા નુસખા પણ અપનાવી જુઓ. કોની ખબર શું વર્ક કરી જાય તમારી બોડી પર. તો વાંચો આ રસપ્રદ અને રોચક ફોટોફિચર...

હાસ્ય

હાસ્ય

જો તમે સતત 10 મિનિટ સુધી હસસો તો તમારા પેટમાં દુખાવા તો જરૂરથી આવશે પણ તેની સાથે જ તેટલી વાર હસવાથી 20 થી 40 કેલેરી બર્ન પણ થશે. છે ને મસ્ત વાત તો દિવસભરમાં હસતા રહો.

શોપિંગ

શોપિંગ

શું તમને ખબર છે હાલમાં ટ્રોલીને ધક્કો મારીને માર્ટમાં ઉપર નીચે જવાથી પણ થાય છે વજન ઓછું. આ રીતને કસરત કરવાથી 100 કેલેરી બર્ન થાય છે. પણ હા યાદ રાખજો ટ્રોલી ખાલી નહીં થોડી ભરેલી હોવી જોઇએ.

કિસિંગ

કિસિંગ

તે વાત તો બધા જ જાણે છે કે કિસિંગ કરવાથી પણ કેલેરી બર્ન થાય છે કિસ કરવાથી 2-4 કેલેરી બર્ન થાય છે.

ગ્રીન ફૂડ્સ

ગ્રીન ફૂડ્સ

જાણકારોનું માનીએ તો આહારમાં તાજા લીલા શાકભાજી ખાવાથી પણ વજન ઓછું થાય છે. કેલરી બર્ન કરવા માટે કાચ્ચું ટામેટું, પાલક, કોબીજ અને કાકડી ફાયદાકારક છે.

કૂતરાને વોક કરાવવા લઇ જાવ

કૂતરાને વોક કરાવવા લઇ જાવ

શું તમને ખબર છે કે ડોગને વોક કરવવાના ચક્કરમાં તમે પણ 100 જેટલી કેલેરી બર્ન કરો છો. ઇનશોર્ટ, આમ કરવાથી કૂતરા અને તમને બન્નેને ફાયદો થાય છે.

ચિંગમ ખાવાથી

ચિંગમ ખાવાથી

શું તમને ખબર છે ચિંગમ ખાવાથી 11 કેલેરી બર્ન થાય છે. વળી મોઢાના સ્નાયુઓને પણ ફાયદો થાય છે પણ રોજ રોજ ચિંગમ ખાવાની આદત નુક્શાન કારક પણ સાબિત થઇ શકે છે.

ટેક્સ્ટ

ટેક્સ્ટ

જે પણ લોકો મોબાઇલ પર કલાકો સુધી ટેક્સિંગ કરતા હોય છે તેમના માટે આનંદના સમાચાર છે. કારણ કે આમ કરવા જતા તમે 40 કેલેરી બર્ન કરી શકો છો. તો વિચારો છો શું લાગી જાવ ટેક્સિંગ કરવા.

શિયાળામાં કરો વજન ઓછું

શિયાળામાં કરો વજન ઓછું

શિયાળામાં આપણે વધુ મસાલેદાર અને ગર્મ ભોજન ખાઇએ છીએ જેના કારણે શરીરની ફેટ વધુ બર્ન થાય છે. માટે જો તમે પતળા થવા ઇચ્છો છો તો ડિસેમ્બર મહિના છે તમારા માટે શ્રેષ્ઠ.

ગળે મળવું

ગળે મળવું

તમને જાણીને નવાઇ લાગશે પણ વજન ઓછું કરવાનો આ પણ એક નુસખો છે. તમે તમારા પાર્ટનરને એક કલાક સુધી ગળે વળગીને ઊભા રહેશો તો તમે 70 કેલેરી બર્ન કરશો.

લવમેકિંગ

લવમેકિંગ

લવમેકિંગ એક આઇડિયલ અને અનોખો ઉપાય છે, વજન ઓછું કરવાનો. 30 મિનીટ સુધી એક્ટિંવ સેક્સ કરવાથી તમે 200 કેલેરી બર્ન કરો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X