ત્વચાને આજીવન તરો-તાજા રાખવા માટે પીવો આ Tea

[લાઇફસ્ટાઇલ] આપને જે પ્રકારે પેટ ભરીને ભોજન કરવાની જરૂર પડે છે એ જ રીતે આપની સ્કીનને પણ શ્વાસ લેવાની પણ જરૂરિયાત હોય છે. જો આપને સાફ અને સુંદર ત્વચા જોઇએ તો આપને યોગ્ય પ્રકારનો આહાર લેવાની અને યોગ્ય પ્રકારના પીણા પીવાની જરૂરીયાત છે.

આપ કંઇપણ ખાવ પણ જો આપ ઘણો બધો પેય પદાર્થનું સેવન કરતા હોવ તો આપની ત્વચા હંમેશા તાજી બની રહે છે. પાણી અને ફ્રૂટ જ્યૂસ પીવાથી ત્વચા પર કેટલો ફર્ક પડે છે, એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ શું એ જાણો છો કે અલગ-અલગ પ્રકારની ચા પીવાથી પણ ત્વચા સુંદર બની શકે છે.

આપણામાંથી ઘણા લોકો ચા પીવાનું પસંદ કરે છે. પરંતુ કેવા પ્રકારની ચા ત્વચા માટે સારી હોય છે, તે કોઇને નથી ખબર. યોગ્ય પ્રકારની ચા પીવાથી આપ આપની ત્વચાને 100 ગણી સારી બનાવી શકો છો.

તો આવો જાણીએ કંઇ ચા પીવાથી શું ફાયદો થશે...

ડેંડિલિયોન ટી

ડેંડિલિયોન ટી

આ ફૂલ જોવામાં ઘણા સુંદર લાગે છે પરંતુ આપ જાણો છો કે આની ચામાં ઘણા બધા એંટીઓક્સીડેંટ હોય છે, જે ત્વચાની ઉંમરમાં વધારો કરે છે. તે ઇમ્મયુન સિસ્ટમને વધારે છે અને ત્વચાને સુંદર બનાવે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી

ગ્રીન ટી વેટને ઘટાડવામાં મદદ કરે છે અને સાથે જ ત્વચાને કોશિકા બનવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટી આ બધું એંટીઓક્સીડેંટ ગુણના કારણે કરી શકે છે.

પિપરમિંટ ટી

પિપરમિંટ ટી

આ ત્વચા માટે ખૂબ જ સારી હોય છે. તે ઓઇલી સ્કિનની સમસ્યાને દૂર કરે છે અને ત્વચાને ગોરી બનાવે છે.

આદુની ચા

આદુની ચા

આપ દિવસભરમાં જે પણ જંક ફૂડ ખાવ છો તેની સફાઇ કરવા માટે આદુની ચા પીવી જોઇએ. આદુની ચા પીવાથી પાચન તંત્ર સાફ થાય છે અને ત્વચા પરથી દાગ દૂર થાય છે.

કેમોમાઆઇલ ટી

કેમોમાઆઇલ ટી

કેમોમાઇલ ટી ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરે છે. ત્વચા પર થઇ રહેલ એક્ને, દાગ, બર્ન નિશાન અથવા આંખોના સોઝાને તે દૂર કરે છે. આ ઉપરાંત આ એક્ઝિમાને પણ ઠીક કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X