Vitamin B12 Deficiency : વિટામિન B12 ની ઉણપથી મળશે છુટકારો, ખાઓ આ શાકાહારી ખોરાક

Vitamin B12 Deficiency : આપણા શરીરને કામ કરવા માટે ઘણા પ્રકારના પોષકતત્વોની જરૂરિયાત રહે છે. આવામાં ઘણા શારીરિક કાર્યો માટે વિટિમીન બી12 ઘણું જરૂરી છે. જો તમે દિવસ દરમિયાન થાક અનુભવો છે, ઉર્જાની કમી અમે કમજોરી અનુભવી રહ્યા છે, તો તમારે વિટામિન બી12નો ટેસ્ટ કરાવવો જોઇએ.

મગજ અને ચેતા કોષોના વિકાસ અને કાર્ય માટે વિટામિન બી12 પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન બી12 ઈંડા, ચિકન અને માંસમાં જોવા મળે છે. જોકે જો તમે શાકાહારી છો, તો તમારે આહારમાં વિટામિન બી12નો સમાવેશ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. જ્યારે વસ્તવિકતા એ છે કે, શાકાહારી આહારમાં પણ વિટામિન-બી12ના ઘણા વિકલ્પો છે.

પાલક

પાલક

લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે, પાલક વિટામીન B12નો ઉત્તમ સ્ત્રોત છે, જે શાકાહારીઓ માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે પાલકનોઉપયોગ ઘણી રીતે કરી શકો છો. તેમાંથી રસ, શાક કે સૂપ બનાવીને તેનું સેવન કરી શકો છો.

ગ્રીક દહીં

ગ્રીક દહીં

ગ્રીક દહીંમાં વિટામિન બી12ની સાથે પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. ધ્યાન રાખો કે, તેને ખરીદતી વખતે કે બનાવતી વખતે તેમાં ખાંડન નાખો. તમે તેને બાફેલા બટેટા અથવા ફળો સાથે ખાઈ શકો છો. તે એક ઉત્તમ નાસ્તો પણ છે.

બીટ

બીટ

આયર્ન, ફાઈબર, પોટેશિયમથી ભરપૂર બીટરૂટમાં વિટામિન-બી12 પણ ભરપૂર હોય છે. દરરોજ બીટરૂટ ખાવાથી વાળની​ગુણવત્તા અને વૃદ્ધિસુધરે છે, ત્વચા સ્વસ્થ બને છે, રક્ત પરિભ્રમણ વધે છે અને સ્ટેમિના પણ વધે છે.

ટેમ્પેહ

ટેમ્પેહ

તે સોયાબીનને આથો આપીને તૈયાર કરવામાં આવે છે, જે પરંપરાગત ઇન્ડોનેશિયન ભોજનનો પણ એક ભાગ છે. તે ટોફુ જેવું જ છે અનેતેમાં વિટામિન-બી12 પણ ભરપૂર છે. તે બાફેલા કે શેકેલા ખાઈ શકાય છે.

ગાયનું દૂધ

ગાયનું દૂધ

ગાયનું દુધ પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમની સાથે વિટામિન-બી12નો પણ ઉત્તમ સ્ત્રોત છે. દરરોજ બે કપ દૂધ પીવાથી તમનેપૂરતું વિટામિન-બી12 મળે છે.

વિટામિન-બી12ની ઉણપના ચિહ્નો શું છે?

વિટામિન-બી12ની ઉણપના ચિહ્નો શું છે?

શરીરમાં વિટામિન-બી12ની હળવી ઉણપથી કોઈ લક્ષણો દેખાતા નથી. જોકે, જો સારવાર ન કરવામાં આવે તો, તેના કારણે નીચે દર્શાવેલીસમસ્યા સર્જાઇ શકે છે.

  • નબળાઈ
  • થાક
  • ચક્કર
  • ધબકારા
  • શ્વાસની સમસ્યા
  • ત્વચાને સફેદ કરવી
  • જીભને લગતી સમસ્યા
  • ઝાડા
  • કબજિયાત
  • ભૂખ ન લાગવી
  • ગેસ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X