20ની ઉંમરમાં દરેક યુવતીએ કરવું જોઇએ આ કામ

[લાઇફસ્ટાઇલ] આ એક્વીસમી સદી છે અને હવે યુવતીઓની સરહદ ઘરનું આંગણું નથી પરંતુ ક્ષિતિજ સુધી છે. એવામાં જો આપ પણ હવે વીસની ઉંમરમાં દાખલ થવાની હોવ તો આપે ઉંમરના આ પડાવમાં 8 કામ જરૂર કરવું જોઇએ અથવા એમ કહો કે તેમણે ઉંમરના આ પડાવમાં આ કામ જરૂર શીખી લેવું જોઇએ.

આ એ કામ છે જેને દરેક યુવતીને પોતાના ઉંમરના 20માં પડાવમાં જરૂર જવું જોઇએ. આ તે વસ્તુ છે જેને શીખવું આપે અથવા તો તેનો અનુભવ લઇ લેવો જોઇએ. તસવીરો પર ક્લિક કરો અને જાણો તે આઠ કામો અંગે જેને 20ની ઉંમરમાં દરેક યુવતીઓ કરવા માંગે છે.

આવો જોઇએ 20ના પડાવમાં યુવતીઓએ કયા કામ કરવા જોઇએ...

હીલ્સમાં ચાલવાનો ફાયદો

હીલ્સમાં ચાલવાનો ફાયદો

સામાન્ય રીતે યુવતીઓ હીલ્સ પહેરીને ચાલવામાં સહજ નથી હોતી, પરંતુ માનવામાં આવે છે કે યુવતીઓને વીસ વર્ષના હોવા પર હીલ્સ પહેરીને ચાલતા શીખી લેવું જોઇએ.

રસ્તા પર છેડતીનો જવાબ આપવો

રસ્તા પર છેડતીનો જવાબ આપવો

આપ કંઇ શીખો કે ના શીખો પરંતુ વસ વર્ષની ઉંમરમાં આપે રસ્તા પર અથવા પબ્લિક પ્લેસ પર થનારી છેડતીનો જવાબ આપતા શીખી લેવું જોઇએ. આપે શીખવું જોઇએ કે આ સ્થિતિઓથી કેવી રીતે બહાર આવવું જોઇએ.

એકલા ટ્રિપ પર જવું

એકલા ટ્રિપ પર જવું

ઉંમરના વીસમાં પડાવમાં યુવતીઓને એકલા એડવેંચર અને ટ્રાવેલિંગના ગુણ શીખી લેવા જોઇએ. તેનાથી માત્ર અંદરનો ભય જ નથી નિકળતો પરંતુ સમાજ અને દુનિયાદારીની પણ સમજય કેળવાય છે.

ઠીકથી મેક અપ કરવો

ઠીકથી મેક અપ કરવો

વીસના થતા થતા મેકઅપ અને નવા ડ્રેસેજને યોગ્ય રીતે પહેરવા અને પહેરીને યોગ્ય રીતે કેરી કરતા શીખી લેવું યુવતીઓ માટે જરૂરી છે.

આત્મનિર્ભર થતા શિખો

આત્મનિર્ભર થતા શિખો

યુવતીઓ કોઇની પર પણ નિર્ભર હોય છે, આ વાત સાંભળતા જ દરેક યુવતીઓ અકળાઇ જાય છે. એવામાં ઉંમરના વીસમાં પડાવમાં તેમને ખુદના કામ અને જવાબદારી ઉઠાવવાના ગુણ શીખી લેવા જોઇએ.

મેડિકલ શોપમાં જવું

મેડિકલ શોપમાં જવું

જોકે 20ના પડાવમાં યુવતીઓમાં કેટલાંક શારીરિક અને માનસિક પરિવર્તન આવે છે. એવામાં યુવતીઓને પોતાના સ્વાસ્થ્યની દેખભાળની વસ્તુઓને ખરીદતા શીખી દેવું જોઇએ.

ગાડી ચલાવવું અને ટેકનીકલ વર્ક

ગાડી ચલાવવું અને ટેકનીકલ વર્ક

વીસ વર્ષની ઉંમર દરેક પ્રકારે આપને એક સારા ડ્રાઇવર થવાની પરવાનગી આપે છે. તો માત્ર ગાડી ચલાવતા ના શીખો, પરંતુ એક કુશળ ડ્રાઇવર બનો.

કાર્યોમાં નિપૂણ હોવું

કાર્યોમાં નિપૂણ હોવું

યુવતીઓને ઉંમરના આ પડાવમાં નાના-મોટા ટેકનિકલ કામ જેવા કે કારની સ્ટેપની બદલવી, બલ્બ ફિટ કરવો, ગેસ સિલિંડર લગાવવું વગેરે શીખી લેવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X