For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોજ સેક્સ માણવાથી થાય છે આરોગ્યને જોરદાર ફાયદા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સેક્સ, મનુષ્યની જીંદગીનું એક અભિન્ન અંગ છે જેને આપણે ઇચ્છવા છતાં અવગણી ન શકીએ. તમે ભલે પરણિત હોય કે પછી સિંગલ, તમને સેક્સ સાથે જોડાયેલા અદભૂત સ્વાસ્થ્ય લાભો વિશે જરૂર ખબર હોવી જોઇએ. સહવાસ કરતી વખતે ભલે મહિલા હોય કે પછી પુરૂષ, બંનેને શારીરિક તથા ભાવનાત્મક લાભને પ્રાપ્તી થાય છે.

તાજેતરમાં જ થયેલા એક રિસર્ચમાં સંભોગના વિષયમાં કહેવામાં આવ્યું હતું કે સહવાસ દરમિયાન આપણું શરીર કેટલાક પ્રકારના કેમિકલ કંપાઉન્ડ મસ્તિષ્કમાં રીલીઝ કરે છે. આપણા શરીરને રિલેક્સ થવાના સંકેત પ્રાપ્ત થાય છે.

<strong>7 બાબતો જે પતિ બન્યા બાદ પુરૂષોએ છોડી દેવી જોઇએ</strong>7 બાબતો જે પતિ બન્યા બાદ પુરૂષોએ છોડી દેવી જોઇએ

દરરોજ સેક્સ કરવાથી શરીરની ઘણી બિમારીઓ દૂર થાય છે. તેનાથી નાતો તમને ક્યારેય તણાવ અનુભવાશે અને ના તો તમને ક્યારેય દિલની બિમારી થશે. દરરોજ સેક્સ માણવાથી તમારું આયુષ્ય વધે છે અને તમાને દરેક વખતે ખુશીનો અહેસાસ રહે છે. સેક્સના ઘણા બધા ફાયદા છે, આવો જાણીએ તેનાથી આપણને કયા-કયા લાભ પ્રાપ્ત થઇ શકે છે.

<strong>સ્વસ્થ યોનિની દેખભાળની એકદમ નવી ટોપ 10 રીત</strong>સ્વસ્થ યોનિની દેખભાળની એકદમ નવી ટોપ 10 રીત

સંક્રમણ ભગાવે

સંક્રમણ ભગાવે

આ હાર્મોન અને અન્ય કમપાઉન્ડ રીલીઝ કરે છે, જેથી સંક્રમણ ઓછું થાય છે. સાથે જ આ શરીરની પ્રતિરક્ષામાં પણ વધારો કરે છે જેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળે છે.

સારી ઉંઘ

સારી ઉંઘ

સંભોગ દરમિયાન ઑક્સીટોસિન રિલીઝ થાય છે જે સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે.

હદય મજબૂત બનાવે

હદય મજબૂત બનાવે

દરરોજ સેક્સ માણવાથી શરીરની ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ સારું રીતે થાય છે, જેથી હદય સ્વસ્થ બને છે.

હાર્મોન બેલેન્સ કરે

હાર્મોન બેલેન્સ કરે

સેક્સ કરવાથી શરીરના હોર્મોન બેલેન્સ થઇ જાય છે. જો તમે માસિક આવવાના એક અઠવાડિયા પહેલાં સેક્સ માણો છો, તમારું હાર્મોન લેવલું સારું રહે છે.

પીએમએસ ક્રેંપ

પીએમએસ ક્રેંપ

માસિક આવવાના થોડા દિવસો પહેલાં સંભોગ કરવાથી તમને જોરદાર પેટના દુખવામાં થોડી રાહત મળી શકે છે. સેક્સ કરવાથી તમારા પેટમાં ગેસની સમસ્યા પણ નહી રહે.

પેડૂની માસપેશિયોને મજબૂત બનાવે

પેડૂની માસપેશિયોને મજબૂત બનાવે

સેક્સ કરતી વખતે મહિલાઓના પેડૂની સારી કસરત થાય છે, જેથી તે મજબૂત બને છે અને પછી જ્યારે તે પ્રેગનેંટ થાય છે, ત્યારે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.

પીઠ માટે ફાયદાકારક

પીઠ માટે ફાયદાકારક

જો તમે દરરોજ સેક્સ માણો છો તો, તમારી પીઠ મજબૂત બનાવવા માટે જીમમાં જવાની જરૂરિયાત નથી.

સ્ટ્રોકથી બચાવે

સ્ટ્રોકથી બચાવે

તે પુરૂષ જે અઠવાડિયામાં વે વખત સેક્સ માણે છે, તેમને સ્ટ્રોક થવાના ખૂબ ઓછા ચાંસ રહે છે.

હાડકાંની બિમારીથી બચાવે

હાડકાંની બિમારીથી બચાવે

તે મહિલાઓ જે રેગ્યુલર સેક્સ માણે છે, તેમનું ટેસ્ટોસ્ટ્રોન લેવલ હાઇ થઇ જાય છે, જેથી હાડકાં મજબૂત બને છે.

ઘડપણ દૂર ભગાવે

ઘડપણ દૂર ભગાવે

દરરોજ સેક્સ માણવાથી ચહેરાની કરચલીઓ ગાયબ થઇ જાય છે, સારી ઉંઘ આવે છે અને ત્વચા સુંદર બને છે.

ફિટ રાખે

ફિટ રાખે

થોડી સેક્સ ક્રિયા કરવાથી તમે જીમમાં જઇને 30 મિનિટ સુધી પરસેવો પાડવાથી બચી શકો છો.

પ્રોસ્ટ્રેટ કેન્સરનો ખતરો ઓછો કરે

પ્રોસ્ટ્રેટ કેન્સરનો ખતરો ઓછો કરે

પુરૂષો દ્વારા સેક્સ માણતાં પ્રોસ્ટ્રેટ કેન્સરનો ખતરો ઓછો થઇ જાય છે. આ દરમિયાન જેટલું દ્વવ શરીરમાંથી નિકાળે છે, તે બધુ પ્રોસ્ટેટ ગ્રંથીથી થઇને નિકળે છે. અને જ્યારે તમે ઇજેક્યૂલેટ કરવાનું બંધ કરી દેશો ત્યારે દ્વવ તે ગ્રંથીમાં જ રહી જશે જેથી તમને કેન્સરની સમસ્યા પેદા થઇ શકે છે.

રોગ પ્રતિકારક ક્ષમતા વધારે

રોગ પ્રતિકારક ક્ષમતા વધારે

સેક્સ કર્વાથી આખા શરીરનું વર્કઆઉટ સારી રીતે થઇ જાય છે અને તેનાથે રોગ પ્રતિકારક ક્ષમતા પણ ખૂબ વધે છે. આ દરમિયાન હદય એકદમ વધુ લોહી પંપ કરવાનું શરૂ કરી દે છે, જેથી તમારું શરી

દર્દ નિવારક

દર્દ નિવારક

સેક્સ દરમિયાન બંને જ પુરૂષ અને મહિલાના શરીર હોર્મોન બનવા લાગે છે, જો કે એક પ્રાકૃતિક પેન કિલરનું કામ કરે છે.

તણાવમાંથી છુટકારો

તણાવમાંથી છુટકારો

એક્સપર્ટનું કહેવું છે કે સેક્સ દરમિયાન શરીર ડોપામાઇન નામનું દ્રવ નિકાળે છે જેથી સ્ટ્રેસ હોર્મોન સામે લડવામાં મદદ મળે છે.

સ્ટેમિનામાં સુધારો

સ્ટેમિનામાં સુધારો

આ તમારા શરીરનો સ્ટેમિના સુધારે છે અને શરીરને 30 મિનિટ સુધી થાક્યા વિના કસરત કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.

માથાના દુખાવામાંથી છુટકારો

માથાના દુખાવામાંથી છુટકારો

આ હાર્મોનની સાથે ઘણા પ્રકારના રસાયણ પણ પેદા કરે છે જેથી માથાનો દુખાવો દુર થાય છે.

શરદી-ખાંસીમાંથી છુટકારો

શરદી-ખાંસીમાંથી છુટકારો

સેક્સ દરમિયાન ઘણા પ્રકારના દ્રવ નિકળે છે, જેનાથી તાવ અને શરીર દૂર થાય છે.

English summary
The healing powers of lovemaking or intercourse are amazing. If you take a look at these reasons how intercourse helps you to stay healthy, you would want to get into bed earlier than the usual.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X