શુ બાળકોને ચા આપવી યોગ્ય છે?

ઘણા ભારતીય પરિવારોમાં બાળકોને ચા આપવાનો રિવાજ છે. એવું માનવામાં આવે છે કે ચા પીવાથી પાચનક્રિયા સારી રહે છે, મૌશમી બિમારીઓ દૂર રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

ચા પીવાના આ ફાયદાઓ તો સારા છે. પરંતુ જો તમે વિચારો છે કે બાળકોને પણ આ ફાયદાઓ માટે ચા પીવી જોઈએ તો તમે ખોટું વિચારો છો. ચામાં દૂધ મેળવીને પીવાથી ક્યાં તો પછી બિસ્કિટ સાથે પીવાથી તેના હાનિકારક તત્વો ઓછા તો નહીં જ થાય.

નાના બાળકોનું ચાનું સેવન કરવાથી તેમને કેલ્શિયમ સંભંધિત બિમારીઓ પેદા થાય છે. મોટા બાળકોના ચાના નિયમિત સેવનથી દિમાગ, માંશપેશી, તંત્રિકા તંત્ર પર પ્રભાવ પડે છે અને સંરચનાત્મ્ક ગ્રોથ અટકી જાય છે.

જાણો કેમ નાના બાળકોને ચા ના આપવી જોઈએ..

શુ બાળકોને ચા આપવી યોગ્ય છે?

શુ બાળકોને ચા આપવી યોગ્ય છે?

નાના બાળકોને વધારે ચા પીવાથી શરીરમાં દર્દની સમસ્યા વધે છે. ખાસ કરીને શરીરના નીચેના ભાગમાં દર્દ વધુ થાય છે.

કેમ નાના બાળકોને ચા ના આપવી જોઈએ..

કેમ નાના બાળકોને ચા ના આપવી જોઈએ..

નાના બાળકોને વધારે ચા પીવાથી એકાગ્રતા ઓછી થઈ જાય છે. સ્વભાવ ચીડિયો બની જાય છે.

કેમ નાના બાળકોને ચા ના આપવી જોઈએ..

કેમ નાના બાળકોને ચા ના આપવી જોઈએ..

હાડકાંઓમાં કમજોરી આવી જાય છે.

કેમ નાના બાળકોને ચા ના આપવી જોઈએ..

કેમ નાના બાળકોને ચા ના આપવી જોઈએ..

ઘણા લોકો એવું માને છે કે ચામાં દૂધ મેળવીને આપવાથી તેનો ખોટો પ્રભાવ નથી પડતો અને બાળકોના કેલ્શિયમની જરૂરિયાત પણ પૂરી થઈ જાય છે. પરંતુ તે તદ્દન ખોટી વાત છે.

કેમ નાના બાળકોને ચા ના આપવી જોઈએ..

કેમ નાના બાળકોને ચા ના આપવી જોઈએ..

દૂધમાં એક ટીપું પણ ચા મિક્સ થવાથી દૂધના ફાયદા ખતમ થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X