1 પીણું + 1 અઠવાડિયું= 5 કિલો વજન ઓછું!
એક પીણું પીવાથી પતળા થવું થોડુ અશક્ય લાગે છે પણ પતળા થવું કોને નથી ગમતું. ધણીવાર આપણે શોપિંગ મોલમાં જઇએ છીએ અને ત્યાં આપણને કોઇ ડ્રેસ ગમી જાય છે પણ જ્યારે ટ્રાયલ કરીએ છીએ તો આપણને ખબર પડે છે કે તે ડ્રેસનું ફીટીંગ આપણા માટે બન્યું નથી.
અને ત્યારે એવું થાય છે કે કાશ થોડાક પાતળા હોત તો કેવું સારું હોત! પણ પછી 3-4 દિવસ જીમમાં પરસેવા પાડ્યા બાદ આપણે બધુ ભૂલી જઇએ છીએ. પણ જો તમે ખરેખરમાં પતળા થવા માટે કટિબદ્ઘ હોવ તો આ પીણું તમને લાભ પહોંચાડી શકે છે. અને આ ખાલી પીણાં નહીં ચાલે સાથે કસરત પણ. તો જાણો આ વિષે વધુ અહીં...

જરૂરી સામગ્રી
આ માટે તમારે ગાજર, કાકડી અને અળસીના બીજની જરૂર પડશે.

રીત
3 ચમચી ગાજરના રસમાં, 3 ચમચી કાકડીનો રસ અને 1 ટેબલસ્પૂન અળસીના બીજનો પાવડર ભેળવી. મિક્સ કરી. પીણું બનાવો

ક્યારે પીવું
આ પીણાંને સવારે ભૂખ્યા પેટે પીવાનું રાખો. તમે તેને બનાવીને ફ્રીઝમાં પણ રાખી શકો છો. ફ્રેશ પીસો તો વધુ સારું રહેશે.

કેવી રીતે ફાયદો થશે?
આ પીણું પ્રાકૃતિક રીતે તમારા શરીરને એન્ટીઓક્સીડન્ટ કરશે. જેનાથી તમારો મેટાબોલિક રેટ વધશે. જે તમારી ચરબીને બાળશે.

ભૂખ ઓછી
સાથે જ આ પીણું તમારી ભૂખ ઓછી કરશે. અને તમને અંદરથી સ્વસ્થ બનાવશે.

સાથે શું કરવું
જો કે આ સાથે જ તમારે નિયમિત કસરત કરવી પડશે. ઓછામાં ઓછું 40 મિનિટ ચાલવા જવાનું રાખવું પડશે. લાંબા ગાળા સુધી આ પીણાને પીવાથી તમને જરૂરથી લાભ થશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
