મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
દિવસભરના વ્યસ્ત રીટીન અને તણાવ ભરેલી જીવનશૈલીનો પ્રભાવ ઘણી વખત સેક્સ લાઇફ પર હાવી થઇ જાય છે. એવામાં સેક્સ લાઇફને શાનદાર બનાવી રાખવા અને કામેચ્છા વધારવા માટે યોગ મદદગાર સાબિત થઇ શકે છે, ખાસ કરીને મહિલાઓ માટે. આવું માનવું છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સેક્સ્યુઅલ મેડિસિનના એક સંશોધનનું જેમાં યોગને શાનદાર સેક્સ લાફઇ માટે મદદગાર માનવામાં આવ્યું છે.
શોધકર્તાઓનું માનવું છે કે સપ્તાહમાં બે વખત જો એક કલાક સુધી યોગાસન કરશો તો તેનાથી મહિલાઓમાં સેક્સની ઇચ્છા પ્રબળ બનશે. એટલું જ નહીં, મેટાબોલિક સિંડ્રોમની સમસ્યા ઉપરાંત પણ આ મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધે છે.
જો આપ અચરજમાં છો કે વળી યોગનો સેક્સ સાથે શું સંબંધ હોઇ શકે તો તેનો પણ જવાબ છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલના પ્રમુખ ન્યૂરોલોજિસ્ટ ડો. વિકાસ ધીકવે પ્રિવેંશન.કોમને જણાવ્યું કે, 'યોગાસનોથી શરીરનું રક્ત સંચાર સારુ બને છે અને શરીરના નીચલા ભાગોમાં પણ રક્ત સંચાર યોગ્ય બને છે. જેનાથી સેક્સ ક્ષમતામાં વધારો થાય છે.'
ધીકવનું માનવું છે કે યોગથી માત્ર શરીરમાં રક્ત સંચારનો વધારો નથી થતો પરંતુ શરીર અને મસ્તિષ્કનું તાલમેલ પણ સારું થાય છે, જેનો સંબંધ સેક્સ ક્ષમતા સાથે છે. અમૂમન સેક્સ સંબંધી સમસ્યાઓ શરીર અને મસ્તિષ્કના તલમેલનું ખૂબ જ મહત્વ છે.
ધીકવે જણાવ્યું કે 'અમે આનાથી કંઇક મળતી શોધો કરી છે, જેમાં પ્રતિભાગિઓને ચાર અઠવાડિયા સુધી રોજ એક કલાક યોગ કરાવીને તેમનું અધ્યયન કરવામાં આવ્યું અને ખૂબ જ સકારાત્મક પરિણામ મળ્યા.'

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
દિવસભરના વ્યસ્ત રીટીન અને તણાવ ભરેલી જીવનશૈલીનો પ્રભાવ ઘણી વખત સેક્સ લાઇફ પર હાવી થઇ જાય છે. એવામાં સેક્સ લાઇફને શાનદાર બનાવી રાખવા અને કામેચ્છા વધારવા માટે યોગ મદદગાર સાબિત થઇ શકે છે, ખાસ કરીને મહિલાઓ માટે.

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સેક્સ્યુઅલ મેડિસિનના એક સંશોધનનું જેમાં યોગને શાનદાર સેક્સ લાફઇ માટે મદદગાર માનવામાં આવ્યું છે.

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
શોધકર્તાઓનું માનવું છે કે સપ્તાહમાં બે વખત જો એક કલાક સુધી યોગાસન કરશો તો તેનાથી મહિલાઓમાં સેક્સની ઇચ્છા પ્રબળ બનશે. એટલું જ નહીં, મેટાબોલિક સિંડ્રોમની સમસ્યા ઉપરાંત પણ આ મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધે છે.

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
જો આપ અચરજમાં છો કે વળી યોગનો સેક્સ સાથે શું સંબંધ હોઇ શકે તો તેનો પણ જવાબ છે.

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
રામ મનોહર લોહિયા હોસ્પિટલના પ્રમુખ ન્યૂરોલોજિસ્ટ ડો. વિકાસ ધીકવે પ્રિવેંશન.કોમને જણાવ્યું કે, 'યોગાસનોથી શરીરનું રક્ત સંચાર સારુ બને છે અને શરીરના નીચલા ભાગોમાં પણ રક્ત સંચાર યોગ્ય બને છે. જેનાથી સેક્સ ક્ષમતામાં વધારો થાય છે.'

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
ધીકવનું માનવું છે કે યોગથી માત્ર શરીરમાં રક્ત સંચારનો વધારો નથી થતો પરંતુ શરીર અને મસ્તિષ્કનું તાલમેલ પણ સારું થાય છે, જેનો સંબંધ સેક્સ ક્ષમતા સાથે છે.

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
અમૂમન સેક્સ સંબંધી સમસ્યાઓ શરીર અને મસ્તિષ્કના તલમેલનું ખૂબ જ મહત્વ છે.

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
ધીકવે જણાવ્યું કે 'અમે આનાથી કંઇક મળતી શોધો કરી છે, જેમાં પ્રતિભાગિઓને ચાર અઠવાડિયા સુધી રોજ એક કલાક યોગ કરાવીને તેમનું અધ્યયન કરવામાં આવ્યું અને ખૂબ જ સકારાત્મક પરિણામ મળ્યા.'

મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
દિવસભરના વ્યસ્ત રીટીન અને તણાવ ભરેલી જીવનશૈલીનો પ્રભાવ ઘણી વખત સેક્સ લાઇફ પર હાવી થઇ જાય છે. એવામાં સેક્સ લાઇફને શાનદાર બનાવી રાખવા અને કામેચ્છા વધારવા માટે યોગ મદદગાર સાબિત થઇ શકે છે, ખાસ કરીને મહિલાઓ માટે. આવું માનવું છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સેક્સ્યુઅલ મેડિસિનના એક સંશોધનનું જેમાં યોગને શાનદાર સેક્સ લાફઇ માટે મદદગાર માનવામાં આવ્યું છે.
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો

Click it and Unblock the Notifications