For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Voter ID Card સીધું તમારા ઘરે આવશે, જાણી લો ઓનલાઈન પ્રોસેસ

ચૂંટણી દરમિયાન મોટાભાગના લોકો જેમને મતદાર ઓળખપત્ર મળ્યું નથી, તેઓ સરકારી કચેરીએ જાય છે, જેથી મતદાર ઓળખકાર્ડ બને અને તેઓ ચૂંટણી દરમિયાન મતદાન પણ કરી શકે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી દરમિયાન મોટાભાગના લોકો જેમને મતદાર ઓળખપત્ર મળ્યું નથી, તેઓ સરકારી કચેરીએ જાય છે, જેથી મતદાર ઓળખકાર્ડ બને અને તેઓ ચૂંટણી દરમિયાન મતદાન પણ કરી શકે. Voter ID Card બનાવવું બહુ મુશ્કેલ નથી, પરંતુ તેમ છતાં, જો તમારી પાસે તેના વિશે માહિતી નથી, તો તમારે થોડો સમય રાહ જોવી પડી શકે છે.

સ્માર્ટફોનની મદદથી Voter ID Card બનાવી શકાય છે

સ્માર્ટફોનની મદદથી Voter ID Card બનાવી શકાય છે

જોકે, જો તમે ઈચ્છો છો કે Voter ID Card બનાવીને તે સીધું તમારા ઘરે પહોંચે, તો આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈરહ્યા છીએ, જેની મદદથી તમે તમારા સ્માર્ટફોનની મદદથી Voter ID Card બનાવી શકો છો.

જો તમને આ વિશે કોઈ માહિતી નથી, તોઆજે અમે તેની પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

આ રીતે કરી શકાય છે ઓનલાઈન અરજી

આ રીતે કરી શકાય છે ઓનલાઈન અરજી

Election Commissionની વેબસાઈટનો ઉપયોગ કરીને, તમે તમારા ઘરે બેસીને થોડા સરળ સ્ટેપ્સ સાથે મતદાર ઓળખ કાર્ડ મેળવીશકો છો. જો તમે ઈચ્છો છો, તો તમને તે ફક્ત 10 દિવસમાં મળી જશે, તો ચાલો જાણીએ તેની પ્રક્રિયા શું છે.

આ સ્ટેપ્સ ફોલો કરો

આ સ્ટેપ્સ ફોલો કરો

  • સૌથી પહેલા તમારે ચૂંટણી પંચની વેબસાઈટની વિઝિટ કરો
  • હવે હોમપેજ પર નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરો
  • ત્યાર બાદ એપ્લાય ઓનલાઈન વિભાગમાં નવા મતદારની નોંધણી પર ક્લિક કરો
  • અહીં ફોર્મ-6 ડાઉનલોડ કરો અને તેમાં માહિતી ભરો પછી સબમિટ પર ક્લિક કરો.
  • હવે તમારા ઈ-મેલ આઈડી પર એક લિંક આવશે.
  • આ લિંક દ્વારા તમે Voter ID Card એપ્લિકેશન સ્ટેટસ સરળતાથી ટ્રેક કરી શકશો.
  • હવે એક અઠવાડિયાની અંદર તમારું વોટર આઈડી તમારા ઘરે મોકલવામાં આવશે.

English summary
Voter ID Card will come directly to your home, know online process
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X