For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPSCમાં અલગ - અલગ જગ્યાઓ પર ભરતી માટે કરો અરજી, સીધા ઇન્ટરવ્યુ બાદ મળશે નોકરી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીએ ઘણી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓને મંગાવી છે. લેખિત પરીક્ષા આપ્યા વિના તમે આ પોસ્ટ્સ પર પસંદ થઇ શકો છો. યુપીએસસી દ્વારા ઘણી પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, આ પોસ્ટ્સ વિશેની વિસ્તૃત

|
Google Oneindia Gujarati News

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીએ ઘણી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓને મંગાવી છે. લેખિત પરીક્ષા આપ્યા વિના તમે આ પોસ્ટ્સ પર પસંદ થઇ શકો છો. યુપીએસસી દ્વારા ઘણી પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, આ પોસ્ટ્સ વિશેની વિસ્તૃત માહિતી યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર મળી શકે છે. યુપીએસસી દ્વારા કુલ 296 પોસ્ટ્સ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તમને upsc.gov.in પર આ પોસ્ટ્સ વિશેની માહિતી મળશે.

UPSC

આ જગ્યાઓ માટે અરજી

  • ડેટા પ્રોસેસીંગ આસિસ્ટેંટ- 116
  • આસિસ્ટંટ પબ્લિક પ્રોસિક્યુટર - 80
  • જુનિયર ટેકનિકલ ઓફીસર - 6
  • સ્પેશ્યલ ગ્રેડ 3 આસિસ્ટંટ પ્રોફેસર - 45
  • લેક્ચરર - 1
  • આસિસ્ટંટ ડાયરેક્ટર - 1

આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, તમારે કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એપ્લીકેશન, આઇટી, બીઈ, બીટેક, એમબીબીએસ, એલએલબી, એલએલએમની પીજી ડિગ્રી હોવી જોઈએ. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની મહત્તમ વય 30 વર્ષથી 40 વર્ષ સુધીની હોઈ શકે છે. યુપીએસસી દ્વારા જારી કરાયેલી આ અરજીઓ માટે, તમે 11 ફેબ્રુઆરી 2021 સુધી અરજી કરી શકો છો. અરજી ફી 25 રૂપિયા રાખવામાં આવી છે.
યુ.પી.એસ.સી. માં આ જગ્યાઓની ભરતી અંગે ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે. અરજદારોને તેમની શૈક્ષણિક લાયકાતના આધારે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. યુપીએસસી દ્વારા કહેવામાં આવ્યું છે કે જો અરજદારોની સંખ્યા વધુ હોય તો પરીક્ષા લઈ શકાય છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને તેમના જરૂરી દસ્તાવેજો વિશે માહિતી આપવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: યુપીમાં ચાલુ ગાડીએ થુક્યુ તો થશે 1000 રૂપિયા દંડ

English summary
Apply for different posts in UPSC, get the job directly after the interview
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X