જોક્સ: હરિદ્વાર ટૂરિઝમની ખતરનાક એડ...
મોદીજીને જેમ જ
ભારતીય સેનાએ પણ એક વાર કીધા વગર
.
.
.
પાકિસ્તાન જઇ આવવું જોઇએ!!!
------
હરિદ્વાર ટૂરિઝમની ખતરનાક એડ...
"તમને કોઇ લોટોમાં લઇને આવે તે પહેલા
કુછ દિન તો ગુજારીયે હરિદ્વારમાં!!!"

શિક્ષક- રાવણ પાસે તેવી કંઇ કલા હતી જે બીજા કોઇ પાસે નહતી ???
ચિંટૂ- સર, તે એકલો જ સમૂહ ગાન ગાઇ શકતો હતો સર!!!
----------
પત્ની- સાંભળો છો બાહુબલી સરસ છે જો લો.
પતિ વોટ્સઅપ ચલાવતો બહારની ગૈલરીમાં જતો રહ્યો!!!
પત્ની- (બૂમ પાડીને) અંદર આવી જાવ
મેં બાહુબલી કહ્યું બાજુવાળી નહીં!!!












Click it and Unblock the Notifications
