જોક્સ: બાહુબલી પણ ઇન્દ્રાણીનો ભૂતપૂર્વ પતિ હતો!

.....મસ્ટ્રી સોલ્વ....
બાહુબલી પણ ઇન્દ્રાણીનો ભૂતપૂર્વ પતિ હતો!
.
.
.
.
અને ઇન્દ્રાણીના કહેવા પર જ...
કટપ્પાએ
બાહુબલીની હત્યા કરી દીધી!!!!
-----------
પતિ- શું વાત છે આજે ઘર ખુબ સાફ અને સ્વચ્છ લાગે છે! તારું વોટ્સઅપ બંધ થઇ ગયું છે કે શું?
.
.
.
પત્ની- ના રે....આ તો ચાર્જર નહતું મળતું ને તે ચક્કરમાં થોડી સફાઇ કરી નાંખી!!

jokes
--------------
એક વ્યક્તિ- તમે કાગળમાં તેવું શું લખ્યું કે ખાલી મેડિકલ સ્ટોર વાળાને જ સમજમાં આવ્યું?
સંતા ડોક્ટર- મેં લખ્યું કે....મેં તેને લૂંટી લીધો છે હવે તું લૂંટ...!!!
---------
આને કહેવાય પરિવર્તન
.
.
.
પહેલા જે અંગૂઠો જોઇને લોકો ગુસ્સે ભરાતા હતા
આજે તે જ અંગૂઠોને લાઇક સમજી લોકો ખુશ થાય છે!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X