જોક્સ: નથુભા એક બુક વાંચતા વાંચતા રોવા લાગ્યા

ટીચર- FOX નું બહુવચન શું થાય??
ચિંટૂ- Winter!
ટિચર- અલ્યા ડફોળ! Fox એટલે શિયાળ થાય.
ચિંટૂ- તો Winter એટલે પણ શિયાળો જ થાય ને!!
---------
ટિચર- કનુ બોલ જોઇ આપણે જે ભાષા બોલીએ છીએ તેને માતૃભાષા કેમ કહેવાય છે?
કનુ- કેમ કે પિતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો.

jokes
-------
નથુભા એક બુક વાંચતા વાંચતા રોવા લાગ્યા.
બા- કેમ રુઓ છો?
નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે!
બા- કંઇ બુક છે?
નથુભા- બેંકની પાસબુક!!!
----------
બાપુ તમારા જમણા ખિસ્સામાં 1000 રૂપિયા અને ડાબા ખિસ્સામાં પણ 1000 રૂપિયા હોય તો તમે શું વિચારો??
બાપુ - સાલુ....આ પેન્ટ કોનું પહેર્યું?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X