જોક્સ: ચિંટૂ ને પિંટૂ ચોકલેટ માટે લડાઇ રહ્યા હતા
ફિલ્મના ઇન્ટરવલ પછી સ્વીટીએ છેલ્લી સીટ પર બેઠેલા ભાઇનું પૂછ્યું
સ્વીટી- હે ભાઇ, હમણાં બહાર જતી વખતે મેં તમારો પગ કચડ્યો હતો?
યુવક- હા, હવે શું માફી માંગવા આવી છે કે ફરી પગ તોડવા?
સ્વીટી- ના ના, આ તો મને ખબર પડેને કે મારી સીટ આ જ રોમાં છે કે નહી? તેમ....
-------
મોદી- તમે પણ કદી ભારત આવો
શેખ હસીના- જરૂર, આવીશ તો તમને કહીશ
મોદી- હા, ખાસ કહેજો હું પણ ત્યારે ભારતમાં જ રહીશ...

ચિંટૂ ને પિંટૂ ચોકલેટ માટે લડાઇ રહ્યા હતા
માં- બેટા, શેર કરવાનું, કોઇને આપીને આપણે નાના થોડીના થઇ જઇએ છીએ.
ચિંટૂ- પણ મમ્મી, તારી સિરિયલ વખતે તું તો અમારી જોડે રિમોટ શેર નથી કરતી!!!
------
કેટલાક લોકો ફોનની બેટરી 1-2 ટકા હોય ત્યારે ચાર્જર માટે તેવી રીતે ભાગતા હોય છે જાણે કહી રહ્યા હોય...
"તને કંઇ નહીં થવા દઉં, હું છું ને, આંખો બંધ ના કરી દેતો હું છું!!"












Click it and Unblock the Notifications
