જોક્સ: અંગ્રેજીમાં ફાફડા અને જલેબીને શું કહેવાય?

શિક્ષક- ભારતથી પહેલી વાર વિદેશ જનારી મહિલા કોણ હતી?
.
.
.
ચિંટૂ- સતાજી!!!
-----------
આટલું ભણ્યાનો શું ફાયદો જ્યારે તે જ ના ખબર હોય કે...
.
.
.
.
અંગ્રેજીમાં ફાફડા અને જલેબીને શું કહેવાય?

smile

એક અંગ્રેજને મચ્છરો કરડી રહ્યા હતા
માટે તેણે લાઇટ બંધ કરી દીધી
ત્યારે જ રૂમમાંથી એક જૂગનુ આયું
અંગ્રેજ- OH MY GOD! ઇન્ડિયા આટલું ડિઝટલ થઇ ગયું છે કે મચ્છરો પાસે પણ લાઇટ છે!!!
----------
છોકરી- ક્યારે ફ્રી થશે?
છોકરો- $*^$^
છોકરી- અરે આ શું છે??
છોકરી- મને પણ નહીં ખબર!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X