જોક્સ: કંડક્ટરે મને બેઆબરૂ કર્યો

એક નીગ્રો બસમાં પોતાના બાળકને લઇને ચઢ્યો
કંડક્ટર તેના બાળકને જોઇને કહ્યું- આટલો કાળું બાળક તો મેં આજ દિવસ સુધી નથી જોયું!!!
નીગ્રોને ગુસ્સો તો બહુ જ આવ્યો પણ તે કંઇ પણ બોલ્યા વગર સીટ પર આવીને બેસી ગયો.
પપ્પુ- શું થયું ભાઇ???
નીગ્રા- અરે યાર....કંડક્ટરે મને બેઆબરૂ કર્યો!!!
પપ્પુ- અરે!!!... જા મારી આવ તેને....લાવ આ ચિમ્પાજીનું બાળક મને પકડાવી દે....પણ આ બટકું તો નહીં ભરેને!!!!
-----------
તે મને વળી વળી જોઇ રહ્યો હતો....
હું પણ તેને વળી વળીને જોઇ રહી હતી....
તે મને અને હું તેને
હું તેને અને તે મને....
.
બસ અમે એક બીજાને જ જોઇ રહ્યા હતા...
.
.
.
કારણ કે પરીક્ષા ચાલતી હતી અને ના મને કંઇ આવડતું હતું ના તેને!!!!

jokes

-----------------
બ્યૂટીફૂલ લાઇન
.
.
.
.
_________
_________
_________
કાલે તમને હું બ્યૂટીફૂલ સર્કલ મોકલીશ હો!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X