નવ લખ્ખા શૂટ પર મફલર પડી ગયું ભારે!
આમ આદમી પાર્ટીની જીતની ઉજવણી જોરદાર રીતે સોશિયલ મીડિયા પર મનાવવામાં આવી રહી છે. અત્યાર સુધી લોકો કેજરીવાલ અને તેમની પાર્ટીની મજાક ઉડાવતા હતા પરંતુ આજે વાત કંઇક અલગ છે, કેજરીવાલ નહીં પરંતુ પરંતુ ભાજપ અને કોંગ્રેસની સોશિયલ મીડિયા પર જોરદાર મજાક ઊડી રહી છે.
આપને જણાવી દઇએ કે 70 બેઠકવાળી દિલ્હી વિધાનસભામાં આપે 67 બેઠકો પર પોતાની જંગી જીત નોંધાવી લીધી છે. જ્યારે ભાજપને માત્ર 3 બેઠકો મળી છે. તેમજ દિલ્હી જાણે કોંગ્રેસ મુક્ત થઇ ગયું છે. દિલ્હી પર 15 વર્ષ સુધી રાજ કરનાર કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી.
સોશિયલ મીડિયા પર જોક્સનું બજાર ગરમ થયું છે આવો આપણે પણ જોઇએ આવા ફન્ની જોક્સ...
|
નવ લખ્ખા શૂટ પર મફલર પડી ગયું ભારે!
Jokes
|
નવ લખ્ખા શૂટ પર મફલર પડી ગયું ભારે!
Jokes
|
નવ લખ્ખા શૂટ પર મફલર પડી ગયું ભારે!
jokes
|
નવ લખ્ખા શૂટ પર મફલર પડી ગયું ભારે!
jokes
|
નવ લખ્ખા શૂટ પર મફલર પડી ગયું ભારે!
jokes
|
નવ લખ્ખા શૂટ પર મફલર પડી ગયું ભારે!
jokes
|
નવ લખ્ખા શૂટ પર મફલર પડી ગયું ભારે!
jokes












Click it and Unblock the Notifications
