જોક્સ: પપ્પા મારી મેડમ કેટલી સરસ છે ને...

સ્ત્રીને ખુશ કરવા માટે કંઇ કેટલુંય કરવું પડે છે!
.
.
પણ પુરુષોને ખુશ કરવા સરળ છે!
.
.
.
તે તો કોઇ પણ સ્ત્રીને જોઇને જ ખુશ થઇ જાય છે!!!
----
એક મહિલા બીજી મહિલા પૂછ્યું કે તેની દિવાળી કેવી ગઇ???
બીજી મહિલા- અરે બેન, આખો દિવસ હું ચકરીની જેમ ફરી, તારામંડળની જેમ તમતમાઇ, અનારની ચમકી અને છેવટે બોમ્બની જેમ ફૂટી ગઇ...

jokes
---------
પતિ- આજ કાલ તું મને સિગરેટ અને દારૂ પીવા રોકતી નથી! કંઇ સંભળાવતી નથી! શું થયું??
પત્ની- અરે! એ તો એવું છે કે LIC વાળા કાલે જ આવ્યા હતા બધા ફાયદા સમજાવીને ગયા છે!
---------
બેટા- પપ્પા મારે મેડમ કેટલી સરસ છે ને!
પપ્પા- બેટા, મેડમ માં સમાન હોય છે!
બેટા- હા, હા તમને તો દરેક વાતમાં પોતાનો જ ફાયદો દેખાય છે!!!
-----
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X