મારે ગધેડાની સવારી કરવી છે
રાહુલ: તમે લોકો ખેતીની નવી પદ્ધતિ કેમ નથી અપનાવતા?
ખેડૂત: કંઇ નવી પદ્ધતિ સાહેબ?
રાહુલ: તમે 'ફાર્મવિલા'માં ખેતી કરો.
----------
સોનિયા - અમે સરકાર પર દબાવ નાંખી તમને રુહઅફઝા અપાવીશું
ખેડૂતો વિચારમાં પડી ગયા
રાહુલે સોનિયેને કોણી મારી કહ્યું - મમ્મી, રુહઅફઝા નહીં મુઆવજા.

રાહુલ: મારે ગધેડાની સવારી કરવી છે.
ખેડૂત: ના રાહુલ બાબા તમે પડી જશો
રાહુલ: હું નહીં પડું, મેં દિગ્ગી કાકાની પીઠ પર બેસીને બહુ સવારી કરી છે.
------------------
ખેડૂત: આ લો માઇ-બાપ
રાહુલ: આ શું છે?
ખેડૂત: હળ છે
રાહુલ: હલ કેમ આપો છે મારે કોઇ સમસ્યા નથી
------------------
રાહુલ: તમે ખેડૂત છો?
ખેડૂત: જી માલિક
રાહુલ: શાની ખેતી કરો છો?
ખેડૂત: ધઉં, જુવાર, શેરડી, કપાસ
રાહુલ: એમ બધુ એક જ ઝાડ પર ઉગી જાય છે? સરસ.












Click it and Unblock the Notifications
