જોક્સ: પતિ અને પત્ની વચ્ચે જોરદાર ઝગડો થયો

પતિ અને પત્ની વચ્ચે જોરદાર ઝગડો થયો
પતિ (ગુસ્સામાં)- તારા જેવી તો મને બીજી 50 મળશે...
પત્ની - એમ! તારે હજી પણ મારા જેવી જ જોઇએ છે!!!
-------
વોટ્સઅપ પર મેસેજ
કોઇએ વરસાદનો વીડિયો કે ફોટા મોકલાવો નહીં
મોબાઇલની સ્ક્રીન તૂટેલી છે, પાણી ઘરમાં ઢોયાળ છે તો મમ્મી ખિજાય છે...

jokes
------
USA એરપોર્ટ પર એક જાહેરાત થઇ
મિસ્ટર દામજી.. કર... સંડાસ
મિસ્ટર દામજી..કર...સંડાસ
થોડી વાર પછી દામજી ભાઇ ભાગતા આવ્યાને જાહેરાત કરતી બહેનને કહ્યું
.
.
મારું નામ દામજી કરસનદાસ છે સમજી....
----------
બાપુએ ખેતર ખેડ્યું
પટેલ - શું વાવશો?
બાપુ - નથી કેવું, તારે શું પંચાત?
પટેલ- કંઇ વાંધો નહીં, ઉગશે ત્યારે જોઇ લઇશ.
બાપુ - હવે તો ઉગાડે તે બીજા!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X