જોક્સ: 15 ઓગસ્ટે તમામ કુંવારાએ કહ્યું...
એક કવિની અદ્ધભૂત કલ્પના...
.
.
લૂઝ મોશન
.
.
એ પાંચનતંત્રનું હૈયાફાટ રુદન છે!!!!
-------
જજને આરોપીને પૂછ્યું તારી કોઇ અંતિમ ઇચ્છા
આરોપી- હા સાહેબ
મારે તમારી દિકરી જોડે લગ્ન કરવા છે
એપલ આઇ ફોન, 100 કરોડ રૂપિયા, યુએસએ વીઝા સાથે 2 વર્ષ હનીમૂન પર જવું છે.
મારે 6-7 બાળકો જોઇએ છે જે તમને નાના કહે
અને હું તે તમામના લગ્ન મારી નરી આંખે જોવ
તે બાદ તમે કોઇ પણ નિર્ણય લેશો તે મને મંજૂર હશે!!!...
જજ જોર જોર થી હસવા લાગ્યા અને ખુરશીથી ઊભો થઇને નાચવા લાગ્યો અને બોલ્યો
"મારી કોઇ દિકરી જ નથી લટકાવી દો સાલા ને!!!"

ઓપરેશન પછી પેશન્ટે કહ્યું
ડોક્ટર સાહેબ, શું હવે હું રોગમુક્ત છું???
.
.
.
બેટા, હું ડોક્ટર સાહેબ તો ધરતી પર જ રહી ગયા
હું તો ચિત્રગુપ્ત છું
----------
15 ઓગસ્ટે તમામ કુંવારાએ કહ્યું
"આઝાદી અમારી છે"
.
.
અને તમામ પરણેલા બોલ્યા...
.
.
"આ..જાડી મારી છે"












Click it and Unblock the Notifications
