For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુ સ્પેશ્યલ જોક્સ- હસી હસીને થાવ લોટપોટ

|
Google Oneindia Gujarati News

ઓબામા- લાલુ, તને સ્વિમિંગ આવડે છે??
લાલુ- ના...!!
ઓબામા- શિટ્ટ, તારાથી સારો તો આ કૂતરો છે જે તરી તો શકે છે!
લાલુ- તને આવડે છે તરતા???
ઓબામા- યા! અફકોર્સ
લાલુ- તો તારાને કૂતરામાં શું ફરક છે બે!!!
----------
લાલુ ફૂટબોલ મેચ જોવા ગયો
લાલુ- ઇતના સારા આદમી ફૂટબોલ કો લાત ક્યો માર રહે હૈ???
સેક્રેટરી- સર, ગોલ કરવા માટે!
લાલુ- સસૂરી ગોલ હી તો હૈ...ઔર કિતના ગોલ કરેગે!!!

jokes
--------
લાલુ- સસુરા, મુર્ખ માણસની પત્ની બહુ સુંદર હોય છે
રાબડી- શું તમેય! તમારી જોડે મારા વખાણ કરવા સિવાય કોઇ કામ છે કે નહીં!!!
----------
લાલુએ રાબડીને કહ્યું "આઇ લબ યુ" અને પછી નીચે પડી ગયા.
ફરી ઉઠ્યા અને બોલ્યા "આઇ લબ યુ" અને ફરી નીચે પડી ગયા
રબડી- ઇ કા હૈ???
લાલુ- દેખતી નથી...I'm falling in Love...!!!
----------
English summary
Jokes of the Day. See some Interesting gujarati jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X