જોક્સ: ગણિતના શિક્ષક બોલ્યા "અમે શાકને X ધારેલ છે!

jio ફટાકડા સ્ટોર
બોમ્બ રૂ.1/- , રોકેટ 50 પૈસા , ચકરી 25 પૈસા, ફુલજરી 10 પૈસા, તારા મંડળ 5 પૈસા
@ખાસ નોંધ @
(ફટાકડા અમારી માચીસ થી જ સડગશે. જેના રૂ.1000/-)

--------

આંખનો ડોક્ટર:
બહેન,
તમારા પતિ સામે જોતા હોવ એમ જુઓ
.
.
.
નહી તો તપાસ માટે
આંખ પહોળી કરવાના ટીપાં નાખવા પડશે!!!

jokes

---------

અમેરિકાની સાબુ બનાવાની એક કંપનીમાં એવો ફોલ્ટ આવ્યો કે દર 1000 સાબુએ 10 ખાલી ....ખોખા નીકળતા એ ફોલ્ટ દૂર કરવા કંપનીએ 60,000 ઙોલર નુ એક સ્કેનર બનાવ્યુ જેની મદદથી એ 10 સાબુ અલગ કરી દેવાતા.

એ જ ફોલ્ટ આપણા એક ગુજરાતી કંપનીમાં પણ આવ્યો એમણે 400 400 ના બે પંખા મુકાવી દીધા....ખાલી ખોખા ઊડી ને અલગ થઇ જાય.
800 રૂપિયામા પત્યું!!!

ગુજરાતી એ ગુજરાતી ભાયા..

-----------

ગણિતના શિક્ષક સ્ટાફરૂમમાં બેસીને ખાલી ડબ્બામાં રોટલી ડૂબવીને ખાતા હતા

તે જોઇને ગુજરાતીના શિક્ષક બોલ્યા "અલ્યા ડબ્બામાં શાક તો નથી ?"

ગણિતના શિક્ષક બોલ્યા "અમે શાકને
X ( એક્સ ) ધારેલ છે!!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X