જોક્સ: મને લાંબા સમયથી લૂઝ મોશન છે

ખેડૂત- સાહેવ વર્ષાએ બધુ અનાજ બગાડી દીધું
રાહુલ- બોલાવો વર્ષાને, હું તેની જોડે સીધે સીધી વાત કરીશ
-----
સંતાને જોબ ઓફર મળી.
HR - તમને કંપની તરફથી ક્વાટર મળશે
બીજા દિવસે સંતા ઓફિસ ગ્લાસ લઇને પહોંચી ગયો.
----
એક અંધ વ્યક્તિએ આર્મીમાં જોડાવા કેમ્પમાં ગયો
મેજર- હું તને કયા કામ માટે રાખું?
અંધ વ્યક્તિ- આંધાધૂંધ ફાયરિંગ માટે

jokes
------
બોમ્બ બનાવાનો જરૂરી સામન
.
.
.
.
1. મૂળાના પરાઠા
2.જલજીરા
3. હિંગોલી અને હાજમોલા
-----------
રાવણ- ડોક્ટર, મને લાંબા સમયથી લૂઝ મોશન છે.
ડોક્ટર- લૂઝ મોશન તો હોય જ ને, ઇનપુટ 10 અને આઉટ પુટ 1 જ.
------
સંતા- બંતા, લગ્નમાં જવાનું છે કયો "કોટ" પહેરીને જઉં કે જેથી બધા મને જ દેખે?
બંતા- "પેટી કોટ", બધા તને જ દેખશે
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X