હરિયાણવી કંજૂસ પતિએ કરી એવી મજાક, પત્ની આપ્યો આ જવાબ
હરિયાણવી કંજૂસ પતિએ કરી એવી મજાક, પત્ની આપ્યો આ જવાબ
હરિયાણવી કંજૂસ પતિએ કરી એવી મજાક, પત્ની આપ્યો આ જવાબ
એક હરિયાણવી કંજૂસ પતિ પોતાની પત્ની સાથે ફરવા ગયો.
પત્નીઃ અજી સુણો હો કે.
બહોત પ્યાસ લાગ ગઈ. ઠંડે પાણીકી એક બોતલ લે લો ને.
પતિઃ બિરયાની યા પિઝા ખાણા હે કે.
પત્નીઃ યુ મત કહો જી. નામ સુણ કે હી મુહમે પાણી આ ગયા.
પતિઃ બસ તે ફિર વો હી પાણી પી લે. બોતલ મે કે ડૂબકે મરેગી.

.........................

શિક્ષકઃ અલ્લામા ઈકબાલના આ શેરનો અર્થ સમજાવો.
ખોલ આંખ જમીન દેખ, ફલક દેખ, ફિજા દેખ
મસરિક સે ઉભરતે હુએ સૂરજ કો જરા દેખ
પપ્પુઃ આ શેર દ્વારા ઈકબાલ માત્ર Whats'up પર ગુડ મોર્નિંગ બોલવા ઈચ્છે છે.

...................
પતિ પત્ની પોતાની કારમા ક્યાંક જઈ રહ્યા હતા.
ત્યારે જ પત્ની બોલી -
આપણે ક્યાં જઈ રહ્યા છે ?
પતિઃ લોંગ ડ્રાઈવ પર ....
પત્નીઃ વાઉ, પહેલા કેમ ના કીધુ તમે?
પતિઃ મને પોતાને પણ અત્યારે જ ખબર પડી....
પત્ની(ગભરાતા): - તે કેવી રીતે?
પતિઃ બ્રેક નથી વાગી રહી.....
બ્રેક ખરાબ થઈ ગઈ છે. 













Click it and Unblock the Notifications
