પતિએ પત્નીને કહ્યુ- વિવેકથી વાત કર, મળ્યો આ જવાબ
પતિએ પત્નીને કહ્યુ- વિવેકથી વાત કર, મળ્યો આ જવાબ
પતિઃ સ્વીટહાર્ટ સાંભળને...
પત્નીઃ હા, બક....
પતિઃ ક્યારેય તો વિવેકથી વાત કરતી હોય...
પત્નીઃ જી, બકો હવે....
..............................

એક છોકરો ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરી રહ્યો હતો. ટી.ટી.એ તેની પાસે ટિકિટ માંગી તો બોલ્યો કે ટિકિટ નથી.
ટી.ટી. બોલ્યો કેમ?
છોકરોઃ લીધી નથી.
ટી.ટી. કેમ ના લીધી ?
છોકરોઃ બસ એમ જ.
ટી.ટી. ડર ના લાગ્યો કે પકડાઈ જઈશ તો પેનલ્ટી લાગશે?
છોકરોઃ મે વિચાર્યુ કે કોઈ સજ્જન ટી.ટી. હશે તો છોડી દેશે અને જો કોઈ બદમાશ હશે તો ચાર્જ કરશે....
હવે તમને જે ઉચિત લાગે તે કરો.
ટી.ટી. જા મોજ કર.

...........................
મૂર્ખામીનું જબરદસ્ત ઉદાહરણ
એક દોસ્ત પોતાના પડોશીને ઘરે ગયો. તે ત્યાં ગયો અને ત્યાં ઉભેલા મૃતકના સંબંધીઓને પૂછવા લાગ્યો.
બોડી આવી ગઈ?
એવામાં બોડી લઈને એમ્બ્યુલન્સ આવી ગઈ.
ખુશ થઈને જોરથી બોલ્યો - લો બોલો.
હાલ જ યાદ કર્યા અને બોડી આવી પણ ગઈ.
કેટલી લાંબી ઉંમર છે આની...












Click it and Unblock the Notifications
