જોક્સ : ગુજરાત માં Congress-BJP બંન્નેને 150 સીટ મળશે!

Written By: Desk
Subscribe to Oneindia News

ગબ્બર: અરે ઓ સામ્બા ! કિતના ઈનામ રખ્ખે હૈ સરકાર હમ પર ?

સામ્બા : પચાસ હજાર.

ગબ્બર: (ફાંકામાં આવીને ) સુના તુમને? પૂરે પચાસ હજાર ! વો ઇસલિયે કે પચાસ પચાસ કોસ દૂર ગાંવ મેં , રાત કો..

સામ્બા: ( વચ્ચેથી અટકાવે છે ) એક મિનિટ બોસ, કરેક્શન હૈ....પચાસ હજાર મેં સે 28% GST કે કટ જાતે હૈં, પ્લસ, 0.5% સ્વચ્છતા સેસ ઔર 0.75% શિક્ષણ ઉપકર કટ જાતા હૈ.

ગબ્બર : ( ચિડાઈને ) તો?

સામ્બા : તો સરદાર, ઇસલીયે આપ કો કોઈ પકડને નહીં આતા!...કયું કિ ઈનામ લેને જાઓ તો આધાર કાર્ડ, મતદાર કાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક એકાઉન્ટ નંબર, બ્લેંક ચેક કા ફોટો ઔર GST નંબર માંગતે હૈ!!

---------
જેવી રીતે નેતાઓ ગુજરાતના ચોક, ગલીઓમાં પુલો-નાળાઓનું ઉદ્ગાટન કરે છે. લોકો પુછે છે કે, અમારા બાળકોના જન્મદિવસે પણ આવશો?

Jokes

મારી પત્નીએ આજે જમવામાં અથાણું ન આપ્યું.
મેં પુછ્યું,"કેમ?!"
તેણે કહ્યું, "આચાર" સંહિતા છે.

---------
ગુજરાત માં Congress-BJP બંન્નેને 150 સીટ મળશે
પણ બીજા દિવસે પાછી લઇ જશુ !

- કાળુભાઈ મંડપ-ખુરશી વાળા

---------

ઠંડી આવી રહી છે G S T કાઢો 😜😜😜😜

G - ગોદડુ

S - સાલ

T - ટોપા

English summary
Gujarat assembly election 2017 : Funny Gujarati jokes on Gujarat Election.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.