For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોક્સ: આજે મારા કૂતરાએ ઇંડુ આપ્યું!

By Desk
|
Google Oneindia Gujarati News

છોકરીઓ પરીક્ષા વખતે આ વસ્તુઓ લઇને જાય છે
.
.
1 કપાસ, 1 ફૂટપટ્ટી, 2 પેન, 2 પેન્સિલ, રબર, સંચો, ધડિયાળ, લિપગ્લોઝ, રૂમાલ અને છોકરોઓ
.
.
.
ખાલી એક પેન તે પણ ઢાંકણા વગર!!!
----------
બાબુરાવ- આજે મારા કૂતરાએ ઇંડુ આપ્યું!
રાજુ- આ કૂતરો ક્યારથી ઇંડુ આપવા લાગ્યો???
બાબુરાવ- યે બાબુરાવ કા સ્ટાઇલ હૈ!!!
મેં મારી મરધીનું નામ કુતરો રાખી લીધુ છે બાબા!!!

jokes
----------
સાત આઠ ખાવાવાળા લોકો હોય અને ખાલી બાપ એકલો જ કમાવાવાળો હોય તેવી હાલત થઇ ગઇ છે કોહલીની...
ધરડો બાપ યુવરાજ,
બે ભણેલા પણ બેરોજગાર દીકરા...ધવન અને રોહિત શર્મા.
દેવું વધારતા બે સાળા...જાડેજા અને રૈના
.
.
આ તો ધોની જેવી માં છે...જે ચાર ઘરના વાસણ કરીને ઘરનો ખર્ચો સંભાળે છે નહીં તો આ ઘર ક્યારનુંય તૂટી જાત ભાઇ'સાબ!!!
---------
અમિતાભ ભારત પાકિસ્તાનની મેચ વખતે જન ગણ મન ગાઇ રહ્યો હતો. ત્યારે જ ત્યાં બેઠેલી રેખા તેનાથી ખુબ જ પ્રભાવિત થઇ ગઇ. અને અમિતાભની તરફ ચાલવા લાગી...
.
.
.
અમિતાભ જોર ભોરથી ગાવા લાગ્યો
.
.
.
.
જય હૈ જય હૈ....જય જય જય જય હૈ....!!!!
-------------
English summary
Gujarati Jokes On Baburao
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X