જોક્સ: ત્યાં જ બાપુ આવ્યા અને કહ્યું...
ભારતીયઃ તમે રસ્તાની કઈ બાજુએ વાહન હંકારો છો?
અમેરિકનઃ જમણી બાજુએ. તમે?
ભારતીયઃ કંઈ નક્કી નહીં.
અમેરિકનઃ એટલે?
ભારતીયઃ એટલે એમ કે સામેવાળો કઈ બાજુએથી આવી રહ્યો છે એની પર આધાર રાખે છે
---------
બકો- I Love You
છોકરી- સૂરત દેખી હૈ?
બકો-ના...બસ એક વાર અમદાવાદ ગયો છું.

લગ્ન અને સગાઇ વચ્ચે થોડો સમય કેમ રાખવામાં આવે છે??
.
.
.
.
જેથી કોઇ કહી ના જાય કે દુર્ધટના થઇ તે પહેલા તમને બચવાનો મોકો નહતો આપ્યો!!!
------------
કેટલાક અમીરોમાં ચર્ચા ચાલી રહી હતી...
કોઇએ કહ્યું મારું બાથરૂમ તો 10 લાખ રૂપિયાનું છે તો કોઇએ કહ્યું મારું તો 50 લાખનું...
ત્યાં જ બાપુ આવ્યા અને કહ્યું સવારે હું જે ખેતરમાં લોટો લઇને જઉં છું તેની કિંમત 7 કરોડની છે...
.
.
.
અને આવા બાથરૂમ તો અમે રોજ બદલતા રહીએ છીએ!!!












Click it and Unblock the Notifications
