જોક્સ: ખિસ્સામાંથી પ્રેમ રતન ધન પાયોની ટિકિટ મળી...

દયા- સર, આ તો મરી ગયો!
એસીપી- તલાશી લો તેની!!
દયા- સર, ખિસ્સામાંથી પ્રેમ રતન ધન પાયોની ટિકિટ મળી છે!!
એસીપી- આનો મતલબ સમજ્યો દયા....આ આત્મહત્યા છે આત્મહત્યા!
------------
અભિજીત- સર, ટાંકીમાં પાણી નથી.
દયા- શું, ટાંકીમાં પાણી નથી??
એસીપી- દયા આનો મતલબ સમજ્યો...
.
.
.
ટાંકી ખાલી હતી!!!

jokes
----------
પ્રોફેસર- સર, આના પેટમાંથી ઝેર નીકળ્યું છે
એસીપી- આનો મતલબ સમજ્યો દયા
દયા- શું સર??
એસીપી- કે આની મોત...
.
.
.
ઝેર ખાવાથી થઇ છે!!!
---------------
એસીપી- દયા, જરા તપાસ તો કર!!
દયા- શું સર???
એસીપી- કે...
.
.
.
કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો???
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X