જોક્સ: હિંદીનો ક્લાસ ચાલી રહ્યો હતો

અમીર માણસ- મારી પાસે ગાડી છે, બંગલો છે, નોકર ચાકર છે તારી પાસે શું છે??
ગરીબ- મારી પાસે દિકરી છે જેને જોડે તારો દિકરો પરણવા માંગે છે!!!
-------------
હિંદીનો ક્લાસ ચાલી રહ્યો હતો.
શિક્ષક- કવિતા અને નિબંધમાં શું ફરક છે?
ચીંટૂ- સર...પ્રેમિકા કવિતા છે અને પત્ની નિંબધ છે.
શિક્ષક- ચૂપ રે...બહુ મોટા શાહરૂખ ખાન ના જોયા હોય તો!!!

jokes
-----------
જીગો- અલ્યા બકા તારું બૈરુ કાલે કેમ બૂમાબૂમ કરતું હતું???
બકો- લ્યાં કંઇ નહીં...ભૂલથી તેનો ફોટો ફેસબૂકના બદલે OLX પર મૂક્યો તો માટે!!!!
--------
શિક્ષક- પીંટૂ તારે ગણિતમાં 100 માંથી ખાલી દસ માર્ક, હું તારી ઉંમરે 100માંથી 100 લાવતો હતો. શર્મ નથી આવતી???
.
.
.
પીંટૂ- એ તો તમારો શિક્ષક સારો હતો માટે!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X