જોક્સ: હાર્દિક પટેલ છોકરી જોવા ગયો
હાર્દિક પટેલ છોકરી જોવા ગયો
છોકરી- શું કરો છો?
હાર્દિક- ફોન અને સમાજ સેવાનું કામ કરું છું
છોકરી - એટલે???
હાર્દિક- એટલે...નેટ બંધ કરાવું છું અને રેલી નીકાળું છું.
--------
અનામત નાબૂદ થાય કે ના થાય તેની તો ખબર નહીં પણ
.
.
.
.
ગુજરાતમાંથી નેટ નાબૂદ જરૂરથી થશે!!

બજારમાં એક નવું ડિવાઇઝ આવ્યું છે તે મગજના વિચારોને વાચા આપે છે જેનું નામ છે
.
.
.
દારૂ
.
.
જો કે આ સિવાય એક અન્ય પણ વસ્તુ છે જે તમારી બોલતીને બંધ કરી શકે છે જેનું નામ છે
.
.
.
બૈરુ
-----
જિંદગીમાં માણસને સૌથી ખરાબ ત્યારે લાગે છે જ્યારે પેટ્રોલ પંપ પર 20 રૂપિયાનું પેટ્રોલ ભરાવા જાવ અને તે જ વખતે....
.
.
.
.
કોઇ સુંદર છોકરી પેટ્રોલ ભરાવા આવે અને પેટ્રોલ પંપ વાળા ચાર પાંચ વાર પૂછે... "ભાઇ, કેટલાનું નાખું??












Click it and Unblock the Notifications
