જોક્સ: અંતિમ નિર્ણય મેનેજમેન્ટનો જ રહે છે

છોકરો- આઇ લવ યુ!
છોકરી- તું ગાંડો થઇ ગયો છો કે શું....હું પરણિત છું....મારો પતિ છે....અને એક બોયફેન્ડ પણ...અને મારો એક્સ બોયફેન્ડ પણ મારા પડોશમાં રહે છે અને કાલે જ મારા બોસે મને પ્રપોઝ કરી છે હું તેને ના નહીં પાડી શકું....અને તેમ પણ મારા સ્કૂલ ફ્રેન્ડ સાથે મારું સીરિયસ મેટર ચાલે છે...
છોકરો- (થોડું વિચારીને)...જોઇ લે ક્યાંક એડજેસ્ટ થતું હોય તો!!!

jokes
-----------
એક રાજા હતો. તેમણે દસ ખૂંખાર કૂતરા પાળી રાખ્યા હતા.
તેના દરબારીઓએ કે પ્રધાનો થોડી પણ ભૂલ કરે તે તેમને આ કૂતરો સામે મૂકી દેતો હતો.
એકવાર તેના એક વિશ્વસનીય નોકરથી એક નાની ભૂલ થઇ ગઇ.રાજાએ તેને શ્વાન સામે મૂકવાની સુનાવણી કરી.
નોકરે ખૂબ આજીજી કરી પણ રાજા ના માન્યો. છેવટે નોકરે રાજા પાસેથી 10 દિવસ માંગ્યા. રાજા તેને તે આપ્યા.
આ દસ દિવસમાં તેણે આ કૂતરાની સાથે રહી તેમને ખૂબ લાડ પ્યાર કર્યા. તેમને ખૂબ ખવડાવ્યું, પીવડાવ્યું. 10માં દિવસે જ્યારે આ કૂતરાને આ નોકર સામે છોડવામાં આવ્યા તો તેને ખાવાની બદલે તે તેને ચાટવા લાગ્યા.
રાજા પ્રભાવિત થઇ ગયો. તેણે કારણ પૂછ્યું.
નોકરે કહ્યું કે દસ દિવસની સેવા માત્રથી જાનવરે પણ તેના પ્રેમની કદર કરી પણ માણસ તરીકે રાજાએ ના કરી!
રાજાને પોતાના ભૂલ સમજાઈ.
તેમણે તરત જ તે માણસ...

.

.

.

.

.

.

ભૂખ્યા મગરો સામે ફેંકી દીધો!!!!

મોરલ-
અંતિમ નિર્ણય મેનેજમેન્ટનો જ રહે છે
તે પર કોઇએ પ્રશ્ન ન કરવો...
બધા નોકરીયાતોને સમર્પિત!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X