જોક્સ: અરે યાર ભાભીનું નામ તો કહે?
લગ્ન બાદ
ચિંટૂ- અરે યાર ભાભીનું નામ તો કહે??
પિંટૂ- ગૂગલ !!!
ચિંટૂ- હૈ....આ કેવું નામ??
પિંટૂ- તું એક સવાલ પૂછે અને સામે તેના 10 જવાબ મળે તો શું કરવાનું!!!

એક આરોપીના પિતાએ તેનો કેસ પપ્પુને સોંપ્યો અને કહ્યું
"ભલે ગમે તે થાય ઉમરકેદ કરાવજો, ફાંસી નહીં!"
પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!
અદાલતથી બહાર આવીને આરોપીના સગાએ પપ્પુ પૂછ્યું શું થયું??
પપ્પુ- અરે યાર બહુ મહેનત કરીને માંડ માંડ તેને ઉંમર કેદ કરાવી. કોર્ટ તો તે નિર્દોષ કહીને મુક્ત કરતી હતી!!!
-------------
મહિલા- સર તમે તો કીધુ હતું કે ગેમ રમવાથી હું પતળી થઇ પણ કંઇ થયું નહીં!!
ડોક્ટર- કંઇ ગેમ રમો છો???
મહિલા- સર, કેન્ડી ક્રસ!!!
---------
શિક્ષક- કાલે કેમ નહતો આવ્યો??
બકો- મેડમ, પડી ગયો તો...તો લાગી ગયું હતું!!!
શિક્ષક- એમ ક્યાં પડી ગયો હતો???
બકો- મેડમ, તકિયા પર પડ્યો તો તો આંખ લાગી ગઇ હતી.












Click it and Unblock the Notifications
