જોક્સ: બકો ગયો શેઠના ઘેરને કહ્યું નોકરી માટે આવ્યો છું...

સમય સૌથી બળવાન છે માટે જ તો...
.
..
.
કાલે જે એરોપ્લેન ઉડવતો હતો...
.
.
આજે તેની પાસે પોતાનો પાસપોર્ટ પણ નથી!..
---------
બકો- બાપુ પથરી થઇ હોય તો કોની "માનતા" રખાય???

.
.
.
બાપુ- નાની હોય તો "દીવ"ની અને મોટી થઇ હોય તો "ગોવા"ની!!!!

jokes
--------------
એક શેઠિયાએ છાપામાં જાહેરાત આપી " માણસ જોઈએ છે. સાઇકલ ચાલાવતા અવડવું ફરજીયાત છે. બે વાર જમવાનું મળશે."

બકાને થયું બે વાર જમવાનું મળશે તો આ નોકરી લેવા જેવી.

બકો ગયો શેઠના ઘેરને કહ્યું નોકરી માટે આવ્યો છું.
કયાઁ છે સાઇકલ ?

શેઠજી : આ રહી

બકો:- કામ શું કરવાનું છે ?

શેઠ:- કામ કંઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે બાલાજી હનુમાન જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું....બેજ ધક્કા છે...
--------------

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X