જોક્સ: પતાંજલિની એક નવી જાહેરાત

બાપુ- If you come horizontal in my matter, I will bring out your powder!
જીગો- બાપુ, ના સમજાયું!!!
બાપુ- એટલે એમ જીગા, કે તું મારી બાબતમાં આડો આવ્યો તો હું તારા ભૂક્કા કાઢી નાખીશ!!
---------
બેરાજગારીની હદ તો જુઓ, હવે જો કોઇ કહે છે કે સમુદ્રમાં "ભરતી" આવી છે તો...
.
.
.
.
લોકો ત્યાં પોતાનું સીવી અને સર્ટિફિકેટ લઇને પહોંચી જાય છે!!!

jokes
-------
પપ્પુ ઘરનો દરવાજો નીકાળી ખભા પર લઇને બજારમાંથી જઇ રહ્યો હતો.
સંતા- ભાઇ, દરવાજો વેચવાનો છે??
પપ્પુ- ના દરવાજાના તાળાની ચાવી ખોવાઇ ગઇ છે તાળું ખોલાવા જઉં છું!
સંતા- પણ તે દરમિયાન ઘરમાં કોઇ ચોર ધૂસી જશે તો?
પપ્પુ- અરે પણ તે ઘરમાં ધૂસસે કેમ દરવાજો તો મારી પાસે છે!!!

----------
પતાંજલિની એક નવી જાહેરાત કરે છે.
Google Mapsનો ઉપયોગ કરવાનું બંધ કરો સ્વદેશી બનો અને...
.
.
.
.
પાનવાળાથી રસ્તો પૂછો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X