જોક્સ: આજે રાતના 8 વાગે કૂતરાઓની રેસ છે...
પતિ : આજે રાતના 8 વાગે કૂતરાઓની રેસ છે મારે ત્યાં જવું છે
પત્ની- તમારે પણ જવું છે!!! ઠીક થી ચાલી તો શકતા નથીને રેસ લગાવી છે!!!
-------------------
જેના પટાવા માટે શીખ્યું હતું ગિટાર
..
તેના જ લગ્નમાં આજે ગિટાર વગાડવાની ઓફર આવી છે.

--------------------------
એક વુદ્ધા શહેરના સૌથી મોટા બેંકમાં આવી અને મેનેજરને કહ્યું
મારે બેંકમાં થોડા રૂપિયા જમા કરવવા છે
મેનેજર- કેટલા?
વુદ્ધ- હશે 10 લાખ રૂપિયા!
મેનેજર- વાહ શું વાત છે તમારી પાસે આટલા પૈસા કેવી રીતે આવ્યા
વુદ્ધા- કંઇ ખાસ નહીં બસ શર્ત લગાવું છું ને જીતું છું
મેનેજર- શર્ત લગાવીને તમે આટલા બધા કમાયા...જોરદાર...
વુદ્ધા- અરે તેમાં કંઇ નથી. હું હાલ 1 લાખ રૂપિયાની શરત લગાવી શકુ છું કે તે માથા પર વિગ પહેરી છે.
મેનેજર -ના ના મેડમ હું તો હજી જુવાન છું મે વિગ નથી પહેરી.
વુદ્ધા- તો લગાવ શર્ત
મેનેજરે વિચાર્યું ડોસીનું ખસકી ગયું છે લાવને ફાયદો મેળવવા દે. જીતીશ તો 1 લાખ રૂપિયા આમ મળી જશે. અને જીત તો મારી જ થવાની છે. મેનેજરે હા પાડી.
વુદ્ધા- જો કે વાત 1 લાખ રૂપિયાની છે તો હું કાલે મારા વકીલ સાથે આવીશ તેની સામે શર્તનો નિર્ણય થશે
મેનેજરે કહ્યું ઠીક છે. બીજા દિવસે 10 વાગે તે વુદ્ધા અને વકીલ આવી પહોંચ્યા. વુદ્ધા મેનેજર પાસે પહોંચીને ધીરે ધીરે તેના વાળ ખેંચવા લાગી. ચકાસણી માટે. એટલા માંજ તેનો વકીલ દિવાસ પર માથું કૂટવા લાગ્યો
મેનેજર -અરે ભાઇ શું કરો છો.
વુદ્ધા- કંઇ નહીં તેણે 5 લાખ રૂપિયાની શર્ત લગાવી હતી કે મારી જોડે કે હું આજે તારા વાળ ખેંચીને બતાવીશ!!!












Click it and Unblock the Notifications
