જોક્સ: રાવણની પાસે તેવી કઇ કલા હતી જે...

શિક્ષક- રાવણની પાસે તેવી કઇ કલા હતી જે અન્ય કોઇની પાસે નહતી??
.
.
.
ચીકૂ- તે એકલો જ સમુહ ગીત ગાઇ શકતો હતો!!!
-------------
વિદેશી- ભારતમાં કયું સ્પોર્ટ સૌથી લોકપ્રિયને ખતરનાક છે?
.
.
.
ભારતીય- "અરેન્જ મેરેજ"

jokes, funny, interesting, gujarati jokes
-------------------
ચીકૂ- અલ્યા, અલગ અલગ ટાઇપના બ્લડ ગ્રુપ કેમ હોય છે??
.
.

મીકૂ- જેથી કરીને મચ્છરોને અલગ અલગ ફ્લેવર મળેને!
---------
પત્ની- હું કેટલી મૂર્ખ છું કે મેં તારા જેવા વ્યક્તિને પ્રેમ કર્યો!

.
.
પતિ- હા હું પણ આ વાતને જાણતો હતો પણ તારા પ્રેમમાં હું એટલો ખોવાઇ ગયો હતો કે આ વાતની નોંધ ના લઇ શક્યો!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X