જોક્સ: બહુ વરસાદ થયો હતો તેનું ભવિષ્ય કાળ?
દરેક સફળ વ્યક્તિની પાછળ એક છોકરી હોય છે. અને જો એક કરતા વધારે છોકરીઓ હોય તો...
.
.
.
તેના પર સાવધાન ઇન્ડિયામાં સ્ટોરી બને છે!!
----------
શિક્ષક- બહુ વરસાદ થયો હતો તેનું ભવિષ્ય કાળ કહો???
.
.
.
ચિંટૂ- હવે લાઇટ જશે!!

હેલમેટ અને પત્નીઓની વચ્ચે શું સમાનતા છે??
.
.
.
.
બન્નેને માથે ચઢાવીને રાખો તો જીવ બચેલો રહે છે!!!
------------
એક જ વ્યકિ્ત આજ સુધીમાં મને એપ્રિલ ફૂલ બનાવી શક્યા છે...
.
.
.
.
.
મારા સસરા...












Click it and Unblock the Notifications
