જોક્સ: હવે આ અફવા કૌન ફેલાવે છે કે...

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,
.
.
.
.
RELIANCE એ JIO ખાલી એટલા માટે લોન્ચ કર્યો છે જાણી શકે કે, ભારતમાં કેટલા "મફતિયા" છે તેની ગણતરી કરી શકાય!!!
--------------------------
પત્ની : સંભળો છો...મને બાજુવાળા મંજુમાસીએ ગાંડી કીધી...

પતિ : અરે તો... દુ:ખી નહી થવાનું, રડવાનું પણ નહી....

પત્ની : તો હું શું કરું ?

પતી : અરે, ડર્યા વગર - હિંમત રાખ અને પછી શાંતીથી વિચાર કે મંજુમાસીને આની ખબર કેવી રીતે પડી??

gujarati jokes
----------------
પત્ની- તું મને પ્રેમ કરે છે
પતિ- હા
પત્ની- પણ તને તો મારી કોઇ પડી નથી
પતિ- (ફિલ્મી સ્ટાઇલમાં) પ્રેમ કરનારને ક્યાં કોઇની પડી જ હોય છે!!!
---------
પપ્પા- પિંટૂ બેટા... આજે દાદીમાંનો બર્થ ડે છે. બાને શું ભેટ આપશે તું??
પિંટૂ- ફૂટબોલ!!!
પપ્પા- અરે બેટા બા ફૂટબોલનું શું કરશે??
પિંટૂ- તો તેમને પણ મારા બર્થ ડે પર મને ભગવત ગીતા આપી હતી ને!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X