જોક્સ: શાહરૂખ ખાનનો બચાવ કરવો ક્રોંગ્રેસની મજબૂરી છે....

શાહરૂખ ખાનનો બચાવ કરવો ક્રોંગ્રેસની મજબૂરી છે. કારણ કે...
.
.
.
શાહરૂખનું નામ તેની મોટા ભાગની ફિલ્મોમાં "રાહુલ" હોય છે!!
----------
એક ભારત રત્ન તે વ્યક્તિને પણ મળવો જોઇએ જેને કહ્યું હતું કે...
.
.
.
.
પુસ્તકની વચ્ચે મોરપીંછ રાખવાથી વિદ્યા આવે છે!!!

jokes
----------------
લાલુ- સોનિયા જી, ઇ તો બતાયે કે "I love you" કા મતલબ ક્યા હોતા હૈ
સોનિયા- હું તારાથી પ્રેમ કરું છું.
લાલુ- લો...કર લો બાત...સસુરા હમ અંગ્રેજી મેં એક સવાલ ક્યાં પૂછ લિયા...ઇ પગલી તો હમ પર ફિદા હો ગઇ!!!
---------
પપ્પુએ બોર ખરીદ્યા. એટલામાં એક બોરમાંથી મોટો કિડો નીકળ્યો.
પપ્પુ- આમાં તો કિડો છે!!!
બોર વેંચનારચ- અરે પપ્પુજી, તે તો નસીબની વાત છે. શું ખબર બીજી વાર કાર કે મોટરસાઇકલ નીકળી જા!!
પપ્પુ- એમ....તો બે કિલો આપી દો, જલ્દી!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X