જોક્સ: સાહેબ, મારે દારૂ છોડાવો છે?

એક છોકરાએ ફિલ્મી સ્ટાઈથી છોકરીને પ્રપોઝ કર્યુંને કહ્યું...
"તુઝમે રબ દિખતા હૈ યારા મૈં ક્યાં કરું"
છોકરી- માથું ટેક, આશીર્વાદ લે, પૈસા ચઢાવને ચાલતો થા!!..

---------

બાપુ- સાહેબ, મારે દારૂ છોડાવો છે?
ડોક્ટર- ઠીક છે
બાપુ- પાક્કુ તમે દારૂ છોડવી લેશોને?"
ડોક્ટર - "હા ભાઇ, સો ટકા."
બાપુ - "તો પોલીસ સ્ટેશનમાં મારી 50 દારૂની બોટલો પડી છે છે જરા છોડાવી આપોને!!!"

jokes

----------

જો શાહરૂખ ખાન ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર હોત તો તેની ફિલ્મમોના નામ કંઇક આવા હોત
માથા ભારે (Don)
મંગો વાળંદ (Billu Barbar)
હા બાપુ હા (Yes Boss)
જીગરવાળો બાયડી લઇ જાય (Dilwale dulhaniya le jayenge)
પોપટ મેના (Veer Zara)
મારું નામ ભગો છે (My name is Khan)

----------

એક સસલું રોજ લુહારની દુકાને જતુંને પૂછતું
ગાજર છે???
લુહાર ના પાડી દેતો.
એક દિવસ લુહારને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે સસલાને ધમકી આપી દીધી જો હવે ગાજર છે પૂછ્યું છેને તો તારા દાંત તોડી દઇશ...!!
બીજા દિવસે સસલું પાછું આવ્યુંને લુહારને પૂછ્યું
ગાજરનો રસ છે???

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X