જોક્સ: પતિઓ ઘરમાં ખુશ ખાલી બે કારણોથી હોઇ શકે છે....
દિવાળીના દિવસે જ્યારે મુકેશ અંબાણી લક્ષ્મી પૂજા કરવા બેઠા તો લક્ષ્મીજી સ્વંયમ પ્રકટ થયા અને કહ્યું...
.
.
.
.
બેટા, તું રહેવા દે!!!!
--------
પતિઓ તેમના ઘરમાં ખુશ ખાલી બે કારણોથી હોઇ શકે છે...
એક તો પત્ની "નવી" હોય તો!
.
.
.
અને બીજું કે પત્ની "નહીં" હોય તો!!!

શિક્ષક- કાલે હોમવર્ક કરીને આવજે નહીં તો મુરધો બનાવી દઇશ!
બકો- મેડમ હું શાકાહારી છે....મારા માટે મુર્ગો ના બનવતા....હું પાલક પનીરમાં ચલાવી લઇશ...!!!
-----------
શિક્ષક- પપ્પૂ તો રોજ સ્કૂલમાં લેટ કેમ આવે છે??
પપ્પૂ- ટીચર, સાઇન બોર્ડ જ મને તેવું કરવા મજબૂર કરે છે!!
શિક્ષક- સાઇન બોર્ડ???
પપ્પૂ- હા સ્કૂલ પહેલા બોર્ડ છે જેની પર લખ્યું છે "ધીરે ચાલો આગળ સ્કૂલ છે"!!!












Click it and Unblock the Notifications
