જોક્સ: તમારી પત્ની તમારી છાતી પર માથું રાખીને...

ભિખારી- એક રૂપિયો આપો ને!
શેઠ- કાલે આવજે
ભિખારી- આ કાલ કાલના ચક્કરમાં તો મારા લાખો રૂપિયા તમારી પાસે અટક્યા છે.
---------
બાળક- અંકલ, ડેટોલ સાબુ છે?
દુકાનદાર - (નાકમાંથી આંગળી નીકાળતા) હા કેટલા આપું?
બાળક- તેનાથી હાથ સાફ કરીને એક ક્રીમરોલ આપી દો!
સ્વચ્છ ભારત અભિયાન ને સમર્પિત

jokes
---------
તમારી પત્ની તમારી છાતી પર માથું રાખીને પૂછી શકે છે કે....
.
.
.
"તમારી લાઇફમાં કોઇ પરસ્ત્રી તો નથી ને?"...અને તે સમય તમારા ધબકારા વધ્યા તો....પતી ગયું
-----------
એક એન્જીનિયરે જોયું તો એક બળદ તેલ નીકાળી રહ્યો હતો અને તૈલી બહાર બેઠો હતો.
એન્જીનિયર- આ બળદ રોકાઇ જશે તો તને કેવી રીતે ખબર પડશે?
તૈલી- તેના ગળામાં ઘંટી છે તે વાગતી રોકાઇ જશે
એન્જીનિયર- પણ જો તે ઊભો રહીને ખાલી માથું હલાવતો રહેશે તો???
તૈલી- સાહેબ, તે બળદ છે તેણે તમારી જેમ બી. ટેક. નથી કર્યું!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X