યમરાજ- તારી કોઇ છેલ્લી ઇચ્છા?

યમરાજ- તારી કોઇ છેલ્લી ઇચ્છા?
ગુજરાતી- હા
યમરાજ- બોલ, શું છે?
ગુજરાતી- મારે મનમોહન સિંહને સલમાન ખાનની પત્ની જોડે નરેન્દ્ર મોદીના છોકરાના લગ્નમાં વાત કરતા જોવા છે.
યમરાજ બેભાન.

---------

પત્નીએ પતિને થોડાક રૂપિયા આપતા કહ્યું બજારમાંથી મારા માટે કોઇ તેવી વસ્તુ લઇ આવો જેનાથી હું સુંદર દેખાવું
.
.
.
પતિ દારૂની બોટલ લઇને ઘરે આયો.

-------

jokes

પત્ની- જાનુ, તમે જો મેસેજ હોત ને તો હું તમને હંમેશા માટે Save કરીને રાખતી.
પતિ- કંજૂસ, ખાલી Save જ કરશે, તારી કોઇ બહેનપણીને Forward નહીં કરે...

------

એક માણસ કુંભના મેળામાં પ્રાર્થના કરી રહ્યો હતો.
હે પ્રભુ ન્યાય કરો...
હે પ્રભુ ન્યાર કરો...
હંમેશા કુંભના મેળામાં ભાઇ ભાઇને જુદા પાડો છો
ક્યારેક પતિ પત્ની પર, પણ તે ટ્રાય કરો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X