જોક્સ: એક વાર પપ્પુ ઇન્ટરવ્યૂમાં ગયો
ટ્રકની પાછળ લખ્યું હતું.
"નાનું પરિવાર સુખી પરિવાર"
અને નીચે લખ્યું હતું
.
.
.
લિ. સલીમ, અબ્દુલ, શોહેબ, સલમાન, ફાતિમા, ઝોયા, શબનમ, શેહનાઝ, વસીમ, શાહરૂખ, આમિર અને આતિફના પપ્પા
---
પત્ની- મહેમાન આવાના છે ને ઘરમાં દાળ સિવાય કંઇ નથી. શું કરું?
પતિ- કંઇ નહીં મહેમાન આવે ત્યારે એક વાસણ નીચે પાડજે...હું પૂછું તો કહેજે શાક પડી ગયું...પછી બીજી વાસણ પાડજે ને કહેજે
ભાત પડી ગયા બસ.. પછી હું કંઇસ કંઇ નહીં દાળ જ લઇ આવ..
મહેમાન આવ્યા અને અચાનક વાસણ પડવાનો અવાજ આવ્યો
પતિ- શું થયું?
પત્ની- હે ભગવાન, દાળ જ પડી ગઇ.

એક વાર પપ્પુ ઇન્ટરવ્યૂમાં ગયો.
બોસ- આ શબ્દોના અપોઝિટ શબ્દો બોલ
બોસ- Good
પપ્પુ- Bad
બોસ- Come
પપ્પુ- GO
બોસ- Ugly
પપ્પૂ- Pichhli
બોસ- Pichhli ??
પપ્પુ- Ugly
બોસ- ચૂપ કર
પપ્પુ- બોલ તો રે
બોસ- અરે બંધ થા
પપ્પુ- અરે બોલતો રે
બોસ- ડોબા, ચૂપ થા, ચુપ
પપ્પુ- હોશિયાર, બોલ જરા બોલ
બોસ- અરે યાર
પપ્પુ- અરે દુશ્મન
બોસ- ગેટ આઉટ
પપ્પુ- કમ ઇન
બોસ- માય ગોડ
પપ્પુ- યુ ડેવિલ
બોસ- શશસસ...
પપ્પુ- હુરરરર...
બોસ- ચુપ થઇ જા મારા બાપ
પપ્પુ- બોલ મારા દિકરા
બોસ- બંધ થઇ જા, મારી દઇશ
પપ્પુ- બોલી દે, ઉઠાવી લઇશ
બોસએ પપ્પુને 4 થપ્પડ મારી
પપ્પુએ બોસને મારી મારી પટી નાંખ્યો
બોસ બેભાન.
પપ્પુ- કાલે બોસને પૂછીશ કેવો રહ્યો મારો ઇન્ટરવ્યૂ? મને તો લાગે છે કે મેં બધું સરસ કર્યું છે.












Click it and Unblock the Notifications
