સાંતાના ઘરમાં છૂપો કેમેરા
એક દિવસ સાંતા પોતાના ઘરમાં શોધ ખોળ કરી રહ્યો હતો. સવારની બપોર થવા આવી. સાંતાની શોધ ખોળથી પરેશાન પત્ની બોલી;
મંછા : તમે આટલા સમયથી શું શોધી રહ્યા છો?
સાંતા : છૂપો કેમેરા
મંછા : પણ તમને એમ શા માટે લાગે છે કે રૂમમાં છૂપો કેમેરા લગાવ્યો છે?
સાંતા : જો આ રૂમમાં છૂપો કેમેરા નથી લગાવ્યો તો ટીવીમાં બોલી રહેલા પેલા માણસને કેવી રીતે ખબર પડી રહી છે કે આપણે સ્ટાર પ્લસ જોઇ રહ્યા છે? તે વારંવાર બોલી રહ્યો છે કે તમે જોઇ રહ્યા છો સ્ટાર પ્લસ.












Click it and Unblock the Notifications
