જોક્સ: પતિએ પત્નીને વોટ્સઅપ કર્યું
ચિંકુ- અરે આ ડોક્ટર લોકો તેમના નામ આગળ MD કેમ લગાવે છે???
પિંકુ- ઓપરેશન પહેલા "મિચ્છામી દુક્કડમ" કહેતા હશે!!
--------
પતિએ પત્નીને વોટ્સઅપ કર્યું
પતિ- Hi, શું કરે છે તું?
પત્ની- I'm dying
પતિ (મનમાં ખુશ થઇને)- શું કામ ડાર્લિંગ, હું તારા વગર નહીં જીવી શકો....આવું ના કર...
પત્ની- હોશિયારી ના માર, વાળને ડાયિંગ કરું છું બસ.

ફ્લાઇટમાં એક સુંદર મહિલાની બાજુમાં બેઠેલા વ્યક્તિએ મહિલાને કહ્યું
વ્યક્તિ- સરસ પરફ્યૂમ છે. કયો છે???...હું મારી પત્નીને ગીફ્ટ કરવા માંગુ છું માટે પુછું છું બીજું કાંઇ નહીં!!!
મહિલા- તમારી પત્નીને આ પરફ્યૂમ ગીફ્ટ ના આપતા...નહીં તો કોઇ નકમો, નપાવટ આ બહાને તેની જોડે વાત કરવા લાગશે...!!
--------------
છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અને તેની જોડે ભાગી રહી છું!!
પિતા- સારું છે મારા પૈસા અને સમય બન્ને બચી જશે...જા જા......
છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છે ને તે વાંચી રહી છું...!!!












Click it and Unblock the Notifications
