જોક્સ: ભારતની ભવિષ્યની પરીક્ષા પદ્ધતિ...

ભારતની ભવિષ્યની પરીક્ષા પદ્ધતિ
જનરલ વિદ્યાર્થી- તમામ પ્રશ્નોના ઉત્તર આપો.
ઓબીસી- કોઇ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો.
એસસી- કોઇ પણ એક સવાલ વાંચો.
એસટી- આવ્યા એજ ધણું છે.
જાટ/ગુજ્જર/ - આભાર બીજાને પરીક્ષા આપવા આવવા દીધા.
----------
મેળામાં જાહેરાત થઇ- એક બચ્ચા મિલા હૈ, જિન કા હો આકર લે જાય.
પપ્પુ- (ભીડમાંથી) મને પણ દેખાડો, જીનનું બાળક કેવું હોય છે???

jokes
----------
સારું છે આરક્ષણ નોકરીઓ સુધી છે લગ્નમાં આરાક્ષણ નથી. નહીં તો...
ઐશ્વર્યા રાયના લગ્ન જીતનરામ માંજી સાથે થાત
અને માયાવતીને મળતો રિતિક રોશન
અને ગુર્જર કેટરીના માટે રેલલાઇન જ ઉખાડી નાખતા!!!
-------
હવે તો સોનમ કપૂર પણ સારી એક્ટીંગ કરવા લાગી
.
.
.
.
હજી તમારે કેટલા "અચ્છે દિન" જોઇએ છે!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X