For Quick Alerts
For Daily Alerts
પત્નીની જવાની ખુશીમાં ગુડ્ડુએ બાળી નાખ્યા હોઠ...
ગુડ્ડુનો હોઠ બળેલો હતો..
પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?
ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો...
ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનને ભેટી પડ્યો હતો....
...............
કામથી પરેશાન એક ડિઝાઈનર કંપનીના ટોઈલેટમાં ગયો.
અંદર જઈને બેઠો હતો કે અચાનક
સામેની દિવાલ પર નજર પડી.
સામેની દિવાલ પર લખ્યુ હતુ...
આટલુ જોર પોતાના કામ પર દેતો તે કામ પૂરુ થઈ જાત.